SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર મિત્ર ૧૩૧ એટલે ધૂર્ત લોકોએ એના ભેળપણને લાભ ખૂબ લીધે. બીજા લેકેની વાતમાં જ વિશ્વાસ રાખતે, પિતાની બુદ્ધિને ઉપચોગ કરી જાણતું ન હતું. એટલે રત્નના બદલે કાચના ટુકડા, શંખલા અને કેનેડાએ ભેગા કર્યા. આ વસ્તુઓને જ રત્ન સમજવા લાગ્યો. વળી એ માછલે વ્યક્તિ હતા. તેથી એશઆરામ અને અમનચમનમાં પણ ઘણે સમય વેડફી નાખતે. પરિણામ એ આવ્યું કે એક રત્ન પણ ઘણું કાળના પરિશ્રમને અન્ત પણ એ ન મેળવી શક્યા. મૂઢની મૂખતા: મૂઢમાં બુદ્ધિને અભાવ હતું. બીજે કઈ હિતસ્વી વ્યક્તિ સમજાવે છે એ માનવા તૈયાર ન હતે. ધૂતારાઓના સર્કજામાં ફસાઈ ગયો અને કાચ તેમજ કેડા જ એણે ભેગા કર્યા. વળી ભાઈ સાહેબને રખડવાને ઘણે શેખ હતે. બગીચાઓમાં ફરવા જવું ઉજાણે ઉજવવા જવું અને મને રંજનના કામમાં સમય વેડફી નાખવે એ એને કાર્યક્રમ હતે. ચાને મિત્રો સાથે ચાર વ્યવહાર: ચાએ ચગ્ય પુરૂષાર્થ દ્વારા પિતાના વહાણને રત્નથી ભરપૂર બનાવી દીધું હતું. એને વિચાર થયો કે મારા મિત્રોએ શું કર્યું છે એ હું નિરીક્ષણ કરી લઉં, એ વિચાર કરી યોગ્ય પાસે આવ્યા.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy