________________
ઉપમિતિ કથા સારે દ્ધાર
અકલક ! અમે મોટા મઠમાં રહેનાર ચટ્ટો હતા. મઠમાં આનંદથી રહેતા હતાં. એક વખતે કેઈ કુટુંબ આવી ચડ્યું.
આ રીતે પ્રાણુને જે સુખદુઃખ થાય છે, તેને વાવનાર પતે છે, સિંચનાર પણ પિતે છે. ભગવનાર પણ પોતે જ છે. એમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને એગ કર્મબંધના મૂળ કારણે છે, તે કઈ રીતે એને ખ્યાલ આ રૂપક દૃષ્ટતથી આવી ગયે હશે.
આ સાથ રેટને અને એના કાર્યકરોને સ્વામી મહામહ છે. એણે દેખરેખ માટે સબોધને નીમેલ છે. અને આ અસધ સાચી સમજથી સર્વથા દૂર રાખે છે.
આવા ભવટમાં પ્રાણુ ઘણાં લાંબા કાળથી પડેલે છે, ફર્યા કરે છે, ખેતરમાં પાણી પાય અને નકામો ત્રાસ પામે છે. એ માટે અંદરથી પ્રેરણા કરનારા અને હળના માલીક મહારાજાને જોતો નથીપાણી, ઘટમાળે, બળદો અને કામ કરનારાઓને ઉપરછલી નજરે જુવે છે પણ વસ્તુતઃ જોઇ શકતો નથી.
અવિરતિજળ પિતાના કૂવામાંથી કાઢી સંસાર ક્ષેત્રને લીલુ. છમ રાખે છે. એક કયારામાંથી બીજામાં અને બીજા કયારામાંથી ત્રીજામાં જાય છે. તે સિંચનથી ધાન્યના ઢગલા થાય છે, તેને જીવ ઈછાએ કે અનિચ્છાએ ખાય છે, ભગવે છે, હેરાન અને દુઃખી થઈ જાય છે.
આ મૂળમુદ્દાની પરિસ્થિતિ છે. વિચાર કરતાં અક્ષરશઃ સમજાય તેવું છે.
(મે. ગી. કાપડીયાની કુટનેટમાંથી ટુંકાવીને) ૧ ચટ્ટો-પરિવ્રાજક સાધુઓ