________________
ધનવાહન
૧૨૩
પાંચ કુટુંબીઓનું ભાજન : ( ચેથા મુનિના વૈરાગ્યપ્રસ ગ ) હું અને અકલ`ક ચાથા સાધુ પાસે ગયા, એમને વંદન કરી અમે બેઠા. અકલ કે સાધુ મહારાજને વૈરાગ્ય થવાનું કારણ પૂછ્યું. મુનિએ જણાવ્યું કે ભાગ્યવાન સાંભળે.
એ ઉપરાંત પાણી સંબંધી કામ કરનારા હાસ્ય, શાક, ભય વિગેરે કરી અને રતિ, અરતિ, જુગુપ્સા વિગેરે દાસીએ કામ કરી રહી છે. રેટ ચાલતા હેાય ત્યારે દૂરથી એનેા કર્કશ અવાજ સંભળાય છે એમ અહીં મરણુ ” નામને અવાજ થાય છે. મરણુ વખતે રૂદન હાયવેાય, નિસાસા એ બધા વિચિત્ર અવાજો થાય છે.
અસયત જીવમાં રહેલ અવિરતિ રૂપ જળ ઉપર રહેલા ચાર ખેડુતેા દ્વારા કષાય બળદો માત ઘટમાળમાં ભરાઈ ભરાઈને ઉપર આવે છે. એ અજ્ઞાન મલીન આત્મામાં ખાલી થાય છે. આપણા આત્માના સબંધમાં પણ આ બીના ધટમાન છે.
""
(6
કૂવાની બાજુમાં કુંડી હેાય છે. એમાં સૌ પ્રથમ પાણી આવે છે. અજ્ઞાન મલીન આત્મામાંથી નિકળેલું અવિરતિ રૂપ જળ મિથ્યાભિમાન ” નામની કુંડીમાં જાય છે. ત્યાંથી સકિલષ્ટ ચિત્તતા ” નામની નાળીમાં થઇ “ ભાગ લેાલતા ” નામની નીકમાં આવે છે. નીકવાટે એ જળ આવે છે. તેમાં અનેક કયારા છે.
""
19
જન્મસંતાન નામના ખેતરમાં દરે કયારામાં જળ ભરાય છે.
મિથ્યાભિમાનથી પ્રાણીમાં અત્યંત સકિલષ્ટતા આવે છે અને તેથી મન સંસારના મેાહજન્ય પદાર્થી તરફ અકર્યાય છે અને તેથી સંસાર વધે છે.
એ “ જન્મસ તાન ” ખેતરમાં જીવ ખીજો વાવે છે. પેાતાના આત્માના પરિણામે જ ખીજ છે. જેવા પરિણામ હાય તેવા જ ખીજો વવાય છે. પરિણામે સુખ અને દુ:ખ રૂપ ધાન્ય ઉત્પન્ન થાય છે.