________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
શાક ભરપૂર લેાકા જે કરૂણ અવાજ કરે છે, તે વાંસના અવાજોના પાઠ ભજવે છે. એજ રીતે વિલાસ, હાસ્ય, નૃત્ય, ગીત વિગેરે ક્રિયાઓને દાંડીયારાશ વિગેરેના પાઠા ભજવતા જાણી લેવા. આ મદ્યશાળામાં એ ક્રિયા ચાલતી રહે છે. વિવેકી આત્માએ માટે આ વાત વૈરાગ્ય ઉત્પાદક અને વૈરાગ્ય પાષક અને છે.
૧૧૮
તેર વિભાગામાં
મુનિરાજે મદ્યશાળામાં તૈર પ્રકારના લૈકા જણાવ્યા છે, તે જુદા જુદા પ્રકારના જીવા જાણવા ધ્રાન્તના બહાનાથી બધા જીવાના એમા સમાવેશ કરી દ્વીધે. આ ભેદો ખતાવવા દ્વારા મહાત્માએ આત્માનું અને અન્ય જીવાનું કર્મ રૂપ મદિરા પીવાથી કેવું ઉન્મત્તપણુક થાય છે, એ જણાવી દીધું.
મુનિએ જણાવ્યું કે હું સૌ પ્રથમ અવ્યવહાર શશિના જીવમાં હતા. ત્યાં અનંતાનત કાળ રહ્યો. અનંત કાળ પછી મારે બહાર જવાના વારા આવ્યેા. ત્યાર પછી પ્રથમ વિભાગ અવ્યવહાર રાશિ, મરમા વિભાગ મુનિષણું અને તેરમે વિભાગ સિદ્ધ એ ત્રણ વિભાગ સિવાયના દસ વિભાગમાં હું ઘણું ઘણું રખાયા છે.
હું સંસાર મદ્યશાળામાં અનેક જાતના દુઃખ સહન કરતા હતા. જેમ તેમ જીવી રહ્યો હતા, ત્યાં બ્રાહ્મણ જેવા સાધુ મહાત્માએ મને જ્યેા. આ દયાળુ મહાત્માને દયા આવી. ઉપદેશ આપી ધીરે ધીરે દીક્ષા આપી દ્વીધી. નવા કર્મી ન આંધવા મે' સવર કરી નાખ્યા. કર્મો આવતા અટકાવી દીધા.