________________
ઘનવòન
૧૧૭
અને એ જ્ઞાનથી મુનિરાજના કહેવાના તાત્પર્યા ખ્યાલમાં આવી ગયે... મનમાં ઘણુંજ આનંદ થયા. તે વંદન કરી ત્રીજા મુનિ ભણી રવાના થયા.
મુનિને
મે' (ધનવાહને) અકલકને પૂછ્યું, ભાઈ ! આ મુનિએ પેાતાના વૈરાગ્યું કારણ શું ખ્શાવ્યું ?
સસાર મશાલા :
અકલકે જણાવ્યું, ભાઈ! મદ્યશાળાના બહાનાથી મુનિએ સંસારનું સ્વરૂપ જ આપણને જણાવ્યું છે. સંસાર અને મદ્યશાળા જીદ્દી ચીને છે એમ ન સમજવું.
અનંતાજીવા છે તે દારૂડીયાને વેશ ભજવે છે. જીવાને જ મત્ત દારૂડીયા કહ્યા છે. આઠ પ્રકારના કર્માં મદ્ય છે, કાયા આસવ છે. ઘાતી કર્મો સુરા છે. નાકષાયા સરકે છે. આ રૂપકાથી કમ દારૂ, આસવ, સુરા અને સરકાના પાઠ ભજ્વે છે.
ચારગતિના આયુષ્ય એ મદિરાને રાખવાના મોટા પાત્ર કુપાએ છે. પ્રાણીએના શરીરા કમરૂપી મદિરાનું પાન કરે છે. તેથી શરીર એ મદ્યપીવાના પ્યાલાએ છે. વધુ આસશક્તિના કારણે એ પ્યાલા કાળા કમળ જેવી કાંતિવાળા દેખાય છે.
દારૂ પીવાથી થતા ઝગડા એ મૃગ છે. દ્વીનતા પૂર્વક રડવું એ કાંસી જોડાને પાઠ જણાવે છે. દુષ્ટોના પરસ્પરાના બેરોરથી થતા અગડા એ કાંસીનેડાના તાલ છે. દુ:ખીયારા જીવા ધીમે અને કહ્યુસ્વરે આલાપ-વિલાપ કરે તે વીણાના કરૂણ અદ્મને જણાવે છે.