________________
ઘનવાહન
~~
એની ઈર્ષો અસૂયા કરે છે અરે મશ્કરી કરતાં એમને "" બ્રાહ્મણ કહીને મેલાવે છે. ૧
66
૧૧૫
૧૩. વળી કેટલાટ એવા ભવાનુભાવા છે કે મદ્યશાળાની અને એમાં રહેનારા જીવાની દશા ઇ, અલિપ્ત ખની આ ભુવનને! ત્યાગ કરી દૂર ચાલ્યા ગયા છે. અનંત સપત્તિ ના અધિપતિ” અન્યાં છે. મનું ધેન અંશમાત્ર નથી. આવા જીવાની સખ્યા અનતની છે.૨
મઘશાળામાં મારી શાળા :
હું આ મદ્યશાળાના પ્રથમ વિભાગમાં મૂર્ચ્છિત અવસ્થામાં આમ તેમ આળેાટતા ઘણું રહ્યો. અથડાતા પછડાતા ખીજા વિભાગમાં આવ્યેા. ત્યાંની દશા પણ પહેલાના જેવી જ હતી. ધમાલ કરતા ત્રીજામાં પહોંચી ગયેા.
ભદ્ર અકલક! મે' તને મદ્યશાળાના તેર વિભાગના લાકભેદ જણાવ્યા છે. આ સંક્ષેપમાં તને જણાવ્યું છે. તેર વિભાગમાંથી પ્રથમના વિભાગ અને છેલ્લા બે વિભાગ સિવાયના દસ વિભાગમાં હું દારૂડીયેા મનીને અનંત વાર અને અનંતકાળ ભટકયા છું. આળેાટી આળેટીને શ્રમિત બની ચૂકયા છે.
મદિરાશાળાની મેટા ભાગની ભૂમિ અપવિત્ર મલ, મૂત્ર, પરૂ, લેાહી વિગેરે પદાર્થોથી ભરેલી હતી. પવિત્રતા જેવું ન હતું. એમાં આળેાટી રગદોળાઈ ઘણા સમય પસાર કર્યાં.
૧ આ મુનિ ભગવંતાનું વન છે. ૨ આ સિદ્ધ પરમાત્માનું વન છે.