________________
હિરકુમાર અને ધનશેખર
૯૫
મેં છ રાજ્યાનું વર્ણન કર્યું એની તમે સરખામણી કરી જીએ. ઉત્તમનું વર્ણન મારામાં જોવા મળશે અને વિધ્યમનું વન તમારાં જીવન સાથે આબેહુબ ઘટશે.
ઉત્તમ બનવાના કાડ જાગ્યા અને દીક્ષા
સમજી ગયા. ગુરૂભગવંત ! આપની વાત હું ખરાખર ગુરૂદેવ ! હું વિમધ્યમનું રાજ્યપદ તજી ઉત્તમરાજ્ય પ્રાપ્ત કરવા ઈચ્છુ છું. કૃપાસિન્ધુ એ રાજ્ય મને આપે.
આચાય શ્રી– રાજન ! ધન્યવાદ છે તમને. ૫રમાર્થીની પ્રાપ્તિ થયા બાદ આપના જેવાઓ માટે ઉત્તમને માર્ગ જ ગ્રહણ કરવા ચૈાગ્ય છે. એજ પરમ આદરણીય વાત છે.
મહાનુભાવ ! સાધુતાના સ્વીકાર વિના ઉત્તમ બની શકાતું નથી, જો તમારે ઉત્તમ બનવું જ હાય તે। પરમ પથના માર્ગ સમી આ દીક્ષા ગ્રહણ કરા. એજ ઉત્તમ બનવાના ઉત્તમ રાજમાગ છે.
હરિકુમાર ગુરૂદેવ ! દીક્ષા ગ્રહણ કરવા માત્રથી ઉત્તમનું મહાસામ્રાજ્ય પ્રાપ્ત થતું હાય તેા કર્યા સુજ્ઞ દીક્ષા લેવામાં વિલંબ કરે ? હું આપના ચરણોમાં સદા તૈયાર છુ.
માટે રહેવા
હરિકુમાર આ પ્રમાણે જણાવી નગરમાં ગયા અને નગરના નાગરીકા અને પ્રધાન મ`ડળને સુસમ્મત એવા પેાતાના પુત્ર શાનૢલના રાજ્યાભિષેક કર્યો. રાજ્યના સંપૂર્ણ કાર્ય ભાર શાદુલને ભળાવી પેતે ગુરૂદેવ પાસે આવ્યા.