________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
બીચારે વસ્તુસ્થિતિ સમજી શકતે નથી, ત્યાં થાય શું? આંતર બે શએનું આ પરિણામ છે. હરિને પ્રશ્ન અને સરિજીના ઉત્તર :
હરિકુમાર- ગુરૂદેવ ! કર્મ પરિણામ મહારાજાના છ પુત્ર હતા અને એ લોકેએ એક એક વર્ષ રાજ્ય પાળ્યું અને છે વર્ષમાં છએ ચાલ્યા ગયા, એ છના ચાલ્યા ગયા પછી શું બન્યું? શું એ છ રાજ્ય જ થયાં? બીજા રાજ્ય ન થયા? અથવા શું બીજા પણ રાજ્ય છે ખરા? શું એવા રાજ્યનું ફરી ફરી નવસર્જન થાય છે?
સૂરીશ્વર-રાજન્ ! આ સંસારમાં જે ચરાચર આકારને ધારણ કરનારા પ્રાણીઓ છે, તે સર્વ પ્રાણીઓ એ છ પ્રકારના પુત્રોમાં આવી જાય છે. અને પરમાર્થથી બધા જ સંસારી ત્રસ કે સ્થાવર પ્રાણીઓ કર્મ પરિણામ મહારાજાના જ પુત્રો છે.
છ વિભાગમાં સર્વને સમાવેશ થઈ જાય છે.
પ્રથમના છ જાય એટલે એ સ્થાને બીજા આવી જાય. જે જે આત્મા જે યેગ્યતા ધરાવતા હોય એને એ જાતનું રાજ્ય કર્મ પરિણામ આપે છે અને પ્રાણીઓ પિતાની યોગ્યતા મુજબ ભગવે છે. આ રીતે રાજ્યનું અને ભેગવનારા રાજાઓનું સર્જન અને વિસર્જન થયા કરે છે.
રાજવી! એ બધાની વાત બાજુએ રાખો. હું કર્મપરિ. ણ મને પાંચમે પુત્ર “ઉત્તમ” છું અને તમે પણ એના “ વિમધ્યમ ” નામના પુત્ર છે.