________________
૧૦૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
પૂછ્યું ભાઈ! આ સાધુ મહારાજે શું પિતાના વૈરાગ્યનું કારણ જણાવ્યું અને જે સાંભળી તું આટલો કેમ પ્રસન્ન બની ગયે ? મને કાંઈ આમાં સમજ પડી નથી.
અકલંકે જવાબમાં મને (ઘનવાહનને) જણાવ્યું, સાંભળે – શબ્દાર્થ પેજના :
મુનિએ “લોકેદર” ગામ જણાવેલ તે આ સંસાર સમજ. એમાં આ મુનિ વસતા હતા. એ લેકેદર-સંસારમાં “મહ” સ્વરૂપી રાત્રિએ હતી. એમાં “રાગ દ્વેષ રૂપી” મહા આગ સમજવી. “તમે ગુણને ” શ્યામ ધુમાડો નિકળતું હતું અને વાલાઓના ભડકા “રજોગુણ” જાણવા. સંસારના “કલેશ કંકાશના જે અતિક્રૂર અવાજે થાય છે તે વાંસ બળવાના અને તુટવાના અવાજે સમજવા. આગથી નગરમાં કલાહલ થયે તેમ સંસારમાં “ રાગ દ્વેષના ” કેલાહલો સમજવા. “અશુદ્ધ અધ્યવસાય” એ અગ્નિ વધાનાર પવન સમજ. ચાર કષાયો બાળક અને અશુભ લેશ્યાઓને સ્ત્રીઓ સમજવી. જ્ઞાન રહિત પુરૂષને આંધળ અને ક્રિયારહિત પુરૂષને પાંગળા સમજવા.
મશ્કરા તરીકે નાસ્તિક લકે અને ઇંદ્રિય ચાર તરીકે બતાવેલ છે. ઇંદ્રિય ચેરે ધર્મધનની ચોરી કરે છે અને રાગ અગ્નિ આત્માના ગુણધનને બાળી ભસ્મ કરે છે. જે લોકે હિનસત્ત્વ–પુરૂષાતન વિનાના છે એમને કૃપણ સમજવા.
આ અગ્નિ તાંડવમાં કેઈ કેઈને બચાવવા શક્તિમાન નથી એટલે “માતાપુત્રવ” વિશ્વ જણાવ્યું. સ્વાર્થ વખતે