________________
ઉપમિતિ કથા સારોદ્ધાર wenn - દુઃખ ભોગવતાં જોગવતાં મારાથી થાવુ શુભ કાર્ય બન્યું. એ શુભકાર્યના બદલામાં મારી પત્ની ભવિતવ્યતાએ કહ્યું.
નાથ ! આર્યપુત્ર ! બહિરંગ પ્રદેશમાં સાહલાદ નગર આવેલું છે. તમે શુભકર્મો કર્યા એટલે તમારે ત્યાં જવાનું છે. તમને ત્યાં આનંદ આવશે. આપ ત્યાં જાઓ. સાથે આ પુણ્યોદય પણ સહચર તરીકે સાથે આવશે. આ પુણ્યોદય ઘણી મદદ કરશે.
મને નવી ગુટિકા આપવામાં આવી. હું એ ગુટિકાના પ્રતાપે પુણ્યદયની સાથે સાલંદ નગરે જવા ઉપડયે. ઉપસંહાર
હે પુણ્યાત્માઓ! તમારે સુખી થવું છે? હા. તે હરિ. શેખરના પુત્ર ધનશેખરની દશાને વિચાર કરજે. અધમના અધમ વર્તનને વિમર્શ કરજે અને લેભ-મૈથુનની લાલસા તેમજ વાસનાથી થતી દુર્દશાઓને વિચાર કરી એનાથી અલિપ્ત રહેજે.
એ રીતે વર્તશે એટલે મોક્ષ સુખને વરશે. इति श्री देवेन्द्रसूरिविरचिते उपमिति-भवप्रपञ्चकथासारोद्धारे लोभमैथुन-चक्षुरिन्द्रियविपाकवर्णनेा नाम षष्ठः
प्रस्तावः समाप्तः ।।