________________
છે રાજ્યાની વ્યવસ્થાના હેવાલ
૩
મને જાણવા મળ્યું. કે ઉદ્દામ સ્વભાવવાળા અધમે રાજ્ય ખરાખર ન જાળવ્યુ' એટલે નિકૃષ્ટની જેમ પાપીપ'જરમાં ઘણા દુઃખા ભાગવી રહ્યો છે. નિકળવા માટે કાઈ છટકબારી જણાતી નથી.
સ્વામિન્! મને થયુ કે જેમ આ અધમ પશુ દુઃખનું પાત્ર બન્યા એમાં મુખ્ય એની અજ્ઞાનતા જ કારણભૂત છે. અજ્ઞાન એજ મહાદુઃખ છે અને દુઃખનું મૂળ છે. જો અધમને પેાતાના રાજ્યનું, સૈન્યનું, મળનું જ્ઞાન હાત તે। આવી અવ
દશા ન થાત.
૩ વિમધ્યમ રાજ્ય
અપ્રબુદ્ધ આગળ વિતક નિવેદન કરતા આગળ જણાવે છે.
પૂજ્યપાદ ! ત્રીજા વર્ષે “ વિમધ્યમને ” રાજ્ય સાંપવામાં આવ્યું, અગાઉના રાજ્ય ઢ ંઢેરાની જેમ વિમધ્યમ જ રાજાએ ઢાઢરા જાહેર કરાવ્યા.
મહામેાહની મહાસભામાં મત્રણા :
મહામેાહ રાજાએ વિષયાભિલાષ મંત્રીને પૂછ્યું, મંત્રી ! આ નવા રાજા કેવા છે ?
દેવ ! આ વિમધ્યમ રાજા અધમરાજની જેમ આપણા ઉપર પ્રેમ રાખવાના છે. પરન્તુ ચારિત્ર ધર્મરાજાની પણુ અપેક્ષા રાખવાના સ્વભાવ છે. આપણા ઉપર આદર છે તેમ ચારિત્રધમ રાજના સૈન્ય પ્રતિ મઃ મઢ રાગ રાખે છે.