________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
૭૭
-
*
*
*
*
વિષયાભિલાષ મંત્રી દ્વારા મધ્યમરાજા માટે અભિપ્રાય સાંભળી મહામહ વિગેરે આશ્ચર્યચકિત બની ગયા. અને સૌ સાવધાન બન્યા. સૂર્યોદય થવાથી ઘુવડ જેમ શેકથી મૂરવા લાગે તેમ મહામે હાદિ માટે બન્યું. પરંતુ એ વખતે ચારિત્ર ધર્મરાજ અને એના સૈનિકોમાં ખુશીનું વાતાવરણ ફેલાયું.
મધ્યમરાજાએ રાજ્ય વહિવટ કેટલેક પિતાને હાથતાળે લીધે, મહામહ વિગેરેને તેથી પીડા થવા લાગી. ચારિત્રધર્મરાજને પ્રસન્નતા થઈ કે બીજા રાજવીઓ કરતાં આ રાજવી સારે ની .
એણે શ્રાવકના બાર વતે અંગીકાર કર્યા અને જિનશાસન ઉપર પરમપ્રીતિ રાખવા લાગ્યું. આવા નિર્મળ ગુણોને કારણે બડુિંરંગ પ્રદેશના લોકેમાં મહા આનંદ ફેલા અને એની યશ પ્રભા ચિતરફ ચંદ્રપ્રભાની જેમ વ્યાપક બનવા લાગી.
આવા નિર્મળ ગુણોથી મધ્યમના પિતા શ્રી કર્મપરિણામ ખૂબ પ્રસરી બન્યા. એમનું અન્તઃકરણ પુલકિત બન્યું. ત્યાર બાદ મારા સાંભળવામાં આવ્યું કે પ્રસન્ન બનેલા કર્મ પરિણામ રાજાએ મધ્યમને “વિબુધાલય”માં મોકલી આપેલ છે. જ્યાં એ પરમ ભૌતિક સુખે ભેગવી રહ્યો છે.
૫. ઉત્તમરાજ્ય : વિતક પિતાના સ્વામી અપ્રબુદ્ધને આગળ જણાવે છે કે
સ્વામિન્ ! પાંચમા વર્ષે “ઉત્તમકુમાર અને રાજ્ય સેંપવામાં આવ્યું. હું બારીકાઇથી એને વહિવટ જેવા ઉત્સુક બને.