________________
૮૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
wwwww
ચૈાતરમ્ પચીગ્ન
નહિ અને આ
૮. શ્રી વરિષ્ઠ વિચરતા ત્યાં એની પચીસ ચેાજન તાવ વિગેરે રાઞા થતા મર્યાદા છ માસ રહેતી. છ માસ પૂર્વે થએલા રાગે! હાય તા એ પણ શમી જતા હતા.
૯. શ્રી વરિષ્ઠ જ્યાં વિહરતા ત્યાં વર યુદ્ધો થતાં નહિ. અગાઉથી ચાલતાં હોય તા આવી જતા.
વિરાધ અને એના અન્ત
૧૦.
શ્રી વરિષ્ઠ વિચરતા હાય એની પચીશ પચીશ ચેાજન ચારે તરફ્ની વસ્તીમાં મહામારી, કેલેરા કે ઘણાના મૃત્યુ થાય એવા મહા રાગા ઉત્પન્ન ન થતા.
૧૧. એમની આજુબાજુમાં ઉપદ્રા, તીડ, શલભ, ઉંદર વિગેરેની વિનાશકારી ઘટના ન અની શકતી.
૧૨. શ્રી વરિષ્ઠ વિહરતા હૈાય ત્યાં સેા સેા ચેાજનમાં કયાંય દુષ્કાળનું વાતાવરણ ન હોય. થયું હાય તા તે મટી જાય.
૧૩. ત્યાં અવૃષ્ટિ-વરસાદની ખેંચ ન હાય.
૧૪. ત્યાં અતિવૃષ્ટિ, પૂર કે લીલા દુકાળ ન થાય. ૧૫. ત્યાં સ્વરાજ્યના ભય કે પરરાજ્યના ભય પેદા
ન થાય.
પાંચમા અતિશયથી પદરમાં અતિશય સુધીના અગ્યાર અતિશયા મહામહાદ્ઘિ શત્રુઓને નાશ કરવાથી શ્રી વિષ્ણુને પ્રાપ્ત થયાં છે, એવું મારા સાંભળવામાં ત્યાં આવેલું.