________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૨૮. વિહારભૂમિ ઉપર સુગધિજળના છંટકાવ થાય છે. ૨૯. ઢીંચણ સુધી દેશનાભૂમિ ફુલાથી વ્યાપ્ત બને છે. પક્ષીઓ અનુકુળ પ્રદક્ષિણા આપતાં હાય છે. પવન અનુકૂળ અને શુદ્ધ વાતા હાય છે.
૩૦.
૩૧.
૩૨. અસરલ વૃક્ષો નમ્ર બની શ્રીવરિષ્ઠને નીચા થઈ નમસ્કાર કરે છે.
૯૦
૩૩. આછામાં ઓછા એક કરાડ દેવતાએ સેવામાં સદા હાજર રહેતા હાય છે.
૩૪. દિવ્યદુ'દુભિના અવાજ આકાશમાં થયા કરતા હાય છે.
સેાળમા અતિશયથી ચાત્રીશમા અતિશય સુધીના એગણીશ અતિશયો શ્રીવરિષ્ઠના પુણ્યથી આકર્ષાઇને આવેલા દેવતાઓ રચે છે.
સ્વામિન! એ શ્રીવરિષ્ઠ રાજાને ખીજી પણ ઘણી વિશિષ્ટ સપત્તિએ હતી, પણ મારાથી એનું વર્ણન કરવું મહામુશ્કેલ છે. વાણીથી એ શકય નથી. વચન અગેાચર એ મહાપુરૂષની લક્ષ્મી હતી. એમની પ્રભુતાના પાર નથી.
એ અશ્વશાલી મહાત્મા શ્રીવરિષ્ઠ વિશ્વપ્રિય અન્યા છે. પેાતે જે માગે નિવૃતિ નગરીએ જવાના માગ બીજાઓને પણ આનથી બતાવે છે અને જણાવે છે.
વ્યક્તિ
એ
ચાલવા
છે,
'