________________
છ રાજ્યેાની વ્યવસ્થાના હેવાલ
૧૬. શ્રી વરિષ્ઠ વિહરતા હોય ત્યારે આગળ ધર્મચક્ર ચાલતું હોય છે.
એમની સાથે ત્રણ ત્રા આકાશ માર્ગે ચાલતાં
૧૭.
હાય છે.
૮૯
૧૮. એમની આગળ ઈંદ્રધ્વજ ચાલતું હોય છે. ૧૯. એમની બે બાજુ સુઉંદર ચામર વિંઝાતા હોય છે. ૨૦. સ્ફટિકનું સિંહાસન આકાશમાં સાથે ચાલતુ હાય છે. દેવતાએ નવ સુવણુ કમળની રચના કરે એ ઉપર પ્રભુ શ્રી વરિષ્ઠ પદ ધરતાં હોય છે. જ્યાં આગળ જાય તેમ પાછળના કમળા આગળ આવતાં જાય છે.
૨૧.
૨૨. રજત, સુવર્ણ અને રત્નના ત્રણ ગઢ યુક્ત શ્રેષ્ઠ સમવસરણની ગેઠવણી થાય છે.
૨૩. શ્રી વરિષ્ઠ પૂર્વ પ્રતિ મુખ રાખી સમવસરણમાં બિરાજે અને બીજી ત્રણ દિશામાં દેવતાઓ પ્રભુ જેવું રૂપ બનાવી મૂકે છે. જેથી સૌને એમ લાગે કે પ્રભુ અમારી સન્મુખ બેઠા છે.
૨૪. સમવસરણના મધ્યભાગમાં શ્રીવરિષ્ઠના શરીરની ઉંચાઈ કરતા ભારગણું માટુ. અશોકવૃક્ષ દેવા બનાવે છે.
૨૫. શ્રી વરિષ્ઠે વિચરે ત્યાં કાંટા ધા થઈ જાય છે. ૨૬. કેશ, રામ, દાઢ, નખ વિગેરે એમના વધતા નથી. ૨૭. શ્રી વરિષ્ઠની સમીપના વર્ણાદિ અને ઋતુએ અધી સાનુકૂલ બની જાય છે.