________________
છ રાજ્યાની વ્યવસ્થાના હેવાલ
અન્તર્ગ રાજમાર્ગ :
૧. સૌ પ્રથમ મહામે હાર્દિ શત્રુના નાશ માટે અભ્યાસ”
,,
અને વૈરાગ્ય ” એ બે મહાસહાયકોને સાથે લેવા,
**
૨.
ચારિત્રધર્મ રાજાના સૈન્યને સમર્થન આપવું અને પૂના મહાદ્વારથી એ નગરમાં પ્રવેશ કરવા.
૮૧
,,
૩. પ્રવેશ કરીશ એટલે ડાખી ખાજુમાં “ મહામહનું મહાસૈન્ય ” હશે અને જમણી માજુમાં “ ચારિત્ર ધર્મરાજનું સાગર સમુ સૈન્ય” હશે.
""
૪. આ બન્ને સૈન્યને આધાર ચિત્તવૃત્તિ અટવી ” છે અને એના પશ્ચિમ ભાગમાં “ નિવૃતિ ” નામની નગરી આવી છે.
તું
નિવૃતિ નગરીએ તું પહાંચીશ એટલે તને અંતરંગ રાજ્યના પરિપાલનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તારી મહેચ્છા ત્યાં સાકાર બની તને હેતે વધાવી લેશે. તારૂ ઉષ્માભર્યું સ્વાગત કરશે.
વત્સ ! નિવૃતિ નગરીમાં જવા માટે નીચે મુજબને
ક્રમ છે.
6.
૧. ચિત્તવૃત્તિ અટવીની મધ્યમાંથી ઔદાસીન્ય ” નામના મહારાજમાગ નીકળે છે. સમતાયેાગરૂપ નાલિકાના ઉપર ધ્યાન રાખી એ માર્ગે તારે પ્રયાણ કરવું.
૨. આ માર્ગે પ્રયાણ કરતાં તને મહામેાહ વિગેરે સ્પ કરી શકવા પણ અસમર્થ થશે. આગળ જતાં સૌ પ્રથમ