________________
છ રાજ્ગ્યાની વ્યવસ્થાના હેવાલ
વર્જિત નિવૃતિ નગરી હતી. ત્યાં ઉત્તમરાજા પહેાંચી ગયા. અને સવ તત્ર સ્વતંત્ર બની ગયે.
૮૫
શ્રી ક પરિણામ ઉત્તમરાજાના પિતા હતા અને રાજ્ય પણ ઉત્તમરાજને એમણે જ આપેલ' છતાં એમની સત્તાને હડોલી પાતે એમના કરતાં મહાન્ બની ગયા. પેાતે સવ થા કૃતકૃત્ય બની ગયા. સિદ્ધ, બુદ્ધ અને નિર્જન થઇ ગયા. ક્રમ પરિણામ રાજાને ખડણી ભેટછુ. વિગેરે પશુ કદાપિ આપતા નથી.
૬. વરિષ્ઠ રાજ્ય :
છઠ્ઠું વર્ષ ક પરિણામ મહારાજાએ પોતાના છઠ્ઠા પુત્ર શ્રી વરિષ્ઠને રાજ્ય આપ્યું. પહેલા રાજાઓની જેમ એણે પણ ઘાષણા કરાવી.
ઘાષણા સાંભળી મામેાહ રાજા અને એનું સૈન્ય ઠરી ગયું. પેાતાનું મૃત્યું એમને દેખાવા લાગ્યું. પરન્તુ ચારિત્ર ધર્મરાજના સૈન્યમાં આનંદ આનંદ ફેલાઇ ગયા. સૌને નવજીવન મળ્યા જેવા હષ થયા.
ઉત્તમ રાજાની જેવા જ આ શ્રી વરિષ્ઠ રાજા બન્યા. પરન્તુ એમાં વધુ વિશેષતાઓ હતી.
ઉત્તમ રાજાને પેાતાના કબ્યાનું જ્ઞાન અને યુદ્ધનું વિજ્ઞાન સિદ્ધાન્ત દ્વારા પ્રાપ્ત થયું હતું. પરન્તુ શ્રી વરિષ્ઠને એ જ્ઞાન વિજ્ઞાન માટે સિદ્ધાન્તની સહાય આવશ્યક ન હતી. સ્વયમેવ એ દરેક વિષયના જ્ઞાતા હતા.