________________
છ રાની વ્યવસ્થાને હેવાલ
૮૩
ગમન કરવું. એ રસ્તે ચાલવાથી મહામહાદિ શત્રુઓને સ્વતઃ નાશ થતે જશે. એ લોકેના નગરો, ગામો, સ્થાને જર્જરિત બની જશે. અને ચારિત્રધર્મરાજના સૈન્યમાં બળ, ઓજસ અને પ્રભાવ વધી જશે. તારી રાજ્ય ભૂમિઓમાંથી
જસપણું અને તામસપણું નષ્ટ થઈ જશે અને શ્વેત સ્વચ્છ બની જશે. માત્ર સત્ત્વગુણ રહેશે.
૮. આગળ જતાં “શુકલધ્યાન ” નામને દંડેલક આવશે. એ દડેલક–લઘુમાગથી આગળ કૂચ કરતાં વિશુદ્ધ
કેવળાલક ” તને પ્રાપ્ત થશે. એ દ્વારા તને બધા પદાર્થો અને એની ભૂત ભાવી અને વર્તમાન અવસ્થાએ જાણવા અને વાની શક્તિ આવી જશે.
૯. શુકલધ્યાન દંડેલકથી આગળ વધતાં “નિબીજયોગ” નામને મહાપથ તને મળી જશે. એ મહાપથ નિર્મળ છે. એમાં કઈ ભીતિ કે મુશ્કેલી નથી. પરંતુ આ માર્ગે ચાલતા મહાશત્રુઓના સર્વનાશ માટે “કેવલિસમુદ્દઘાત” નામને મહાપ્રયત્ન કરવાનું રહેશે.
૧૦. કેવલિસ મુદ્દઘાતના મહાપ્રયત્ન દ્વારા તારે “મને યોગ વચનગ અને કાયયોગ” નામના ત્રણ દુષ્ટ વેતાલને નાશ કરવાનું રહેશે.
૧૧. અહીં આગળ મંજલ કાપતાં “શૈલેશી” નામને રાજમાર્ગ મળશે. એ રાજમાર્ગો તારે ચાલ્યાં જ કરવું. એ રસ્તે જતાં તને ઈષ્ટ એવી નિવૃતિ નગરી પ્રાપ્ત થશે. તારે પરિશ્રમ અને તારી ઈચ્છા પૂર્ણ થશે. તેને વિજયની વરમાળા