________________
૮૨
ઉમિતિ કથા સારાદ્વાર
""
www
અધ્યવસાય નામનું સરેશવર આવશે. એ મહાસરાવર મલીન અને ડાળાએલું હોય તા મહામેાહ વિગેરેને આનંદ અને પાષણ આપે છે. જો નિર્મળ હાય તે। ચારિત્રધર્મરાજના સૈન્યની તાકાત વધારે છે. મહાસરાવરના આ સહેજ સ્વ. ભાવ છે.
3.
તારે એ મહાસરાવરને નિર્મળ કરવા જે વ્યક્તિએ સમર્થ જણાય અને આ કાર્યમાં જોડી દેવા. ભાગ્યવાન્! તું બુદ્ધિધન છે. મૈત્રી, પ્રમાદ, કરૂણા, મધ્યસ્થતા આ ચારે મહાદેવીઓને એ કાય તું આપી દેજે. એ તારા“ અધ્યવાસાય” સાવરને નિર્મળ કરી સ્ફટિક સમુ ઉજ્વલ બનાવી દેશે.
૪. અધ્યાવસાય સાવરમાંથી ધારણા ” નામની નદી નિકળે છે, તારે એ વખતે સ્થિર આસન લગાવી ધ્યાનમાં સ્થિર બની જવું. શ્વાસેાશ્વાસ થંભાવી સમાધિ અવસ્થામાં પ્રવેશ કરવા. સવ અન્ય વિક્ષેપાને તજી નદીએ પહેાંચી જવું, ૫. એ ધારણા ” નદીમાં મહામેાહુ વિગેરે “ સકલ્પ વિકલ્પ ” રૂપ તર’ગા ઉભા કરશે. પરન્તુ તારે સાવધાની પૂર્વક એ માજાઓને ભાંગી નાખવા.
""
૬. નદી એળગી આગળ જઈશ ત્યાં “ ધર્મ ધ્યાનઈંડાલક ” આવશે. એ નાના ટૂંકા સાંકડા માર્ગ છે, ત્યાં તુ સાવધાની પૂર્વક ચાલજે.
""
૭.
ધર્મ ધ્યાન
ટ્રુડાલકથી ચાલતાં “ સખીજયાગ ’ નામના મહામાર્ગ આવી જશે.તારે એના ઉપર શીવ્રતા પૂર્વક