________________
છ રાજ્યોની વ્યવસ્થાને હેવાલ
૭૯
ઉપેક્ષાભાવ રાખે છે; જીવનમાં ધર્મતત્વ જ સ્વીકાર કરવા યોગ્ય ગણે છે. મેક્ષ પ્રત્યે એનું લક્ષ સદા હોય છે. ધર્મ પણ મોક્ષ ખાતર જ કરવું જોઈએ એ ઉચ્ચ આદર્શ એના જીવનમાં પ્રકાશ વેરી રહ્યો છે.
આ ઉત્તમરાજા આપણને સૌને સુંદર રીતે પાલન કરીને સતેષ આપશે અને મહામહ વિગેરે ચેરડકે તેને મારી પાછા હઠાવી મહામના એ પિતાના રાજ્યને સુંદર તંત્રવાળુ બનાવી દેશે.
દેવપાદ ! ઉત્તમરાજનું રાજ્ય વાસ્તવિકતાએ આપણું જ રાજ્ય છે એમ માનવાનું છે. આપ આનંદને ઉત્સવ કરાવે. સર્વત્ર મંગલદૂર વગડા.
મહામંત્રીની વાત સાંભળી રાજા અને સિનિકે ઉલ્લાસમાં આવી ગયા અને આનંદેત્સવ ઉજવવાની ચારિત્ર ધર્મરાજે આજ્ઞા આપી. મહામહની સભામાં ખળભળાટ :
મહામેહના રાજ્યમાં “ઉત્તમ” રાજા થયાના સમાચાર વ્યાપક બન્યા અને વિષયાભિલાષ મંત્રીએ એના ઢઢેરાનું અને એના પરાક્રમનું વર્ણન કર્યું એટલે મહામેહ અને એના સિનિકે હતાશ બની ગયા. “હવે આપણે મરાઈ ગયા”ની જેમ એ કડી સ્થિતિમાં ગૂંચવાઈ પડ્યા. ઉત્તમરાજના પ્રશ્નને: પિતાના પિતાજી શ્રી કમપરિણામ પાસેથી રાજ્ય પ્રાપ્ત