________________
૭૮
ઉપમિતિ કથા સારદ્વાર
અગાઉના રાજાઓની જેમ આણે પણ સ્વતંત્ર ઘેષણ કરાવી અને પિતે રાજા બન્યું છે એની નગરે નગર અને ગામડે ગામડે ઘેષણું કરાવી દીધી.
ઘાષણ સાંભળી સૌ ક્ષોભ પામ્યા. આ નવા રાજવી કેવા હશે એ તર્ક વિતર્ક કરવા લાગ્યા. ચારિત્ર ધર્મરાજની મંત્રણું અને આનંદ:
ચારિત્ર ધર્મરાજના સૈન્યમાં શાંતિ પ્રાપ્ત થાય એવા શુભ ઉદ્દેશથી મહામાત્ય શ્રી સાથે જાહેરસભામાં પોતાના રાજા શ્રી ચારિત્ર ધર્મરાજને કહ્યું.
પૂજ્યપાદ! ઘણાં લાંબા સમયે આપણું મનેભાવના પૂર્ણ થઈ છે. ભાગ્યદેવ વિધાતા આપણું ઉપર તુક્યા છે. કારણ કે સર્વ ગુણરત્નથી સુશોભિત શ્રી ઉત્તમરાજ જેવા મહાનાયક આપણને પ્રાપ્ત થયા છે.
ઉત્તમરાજા પોતાના અત્યંતર રાજ્યને સારી રીતે ઓળખે છે. પિતાની શક્તિનું એને ભાન છે. મહામેહ રાજા અને એનું સંપૂર્ણ સૈન્ય પિતાનું વિધી છે. એ એના જાણ બહાર નથી. આપને અને આપના સૈન્યને પિતાના પ્રિય અને વિશ્વસ નીય વ્યકિત તરીકે માને છે. વિરોધીઓના અને આપણા સૌના નામની યાદી એના મગજમાં છે. ભૂલભૂલામણીમાં ફસાઈ પડે એવું નથી.
વળી સંસારને કારાવાસ માનતે હેવાથી સંસાર વધારનારી ક્રિયાઓથી દૂર રહે છે. અર્થ અને કામ પ્રતિ ખૂબજ