________________
--
-
---
---
-
--
-
--
--
--
-
--
છ રાની વ્યવસ્થા હેવાલ વિમધ્યમનું રાજ્ય સંચાલન અને સિદ્ધિ
મહામહની આજ્ઞા મેળવી રાજસેવકેએ દષ્ટિગિનીને આગળ કરી વિમધ્યમનું રાજ્ય પડાવી લીધું પણ ચારિત્ર ધર્મરાજના સૈન્ય પ્રતિ ઉપેક્ષા દાખવી. એ સૈન્યને કનડગત ન કરી.
વિમધ્યમ અંતરંગ રાજ્યથી દૂર રહો પણ ચારિત્ર ધર્મરાજના સૈન્યની પણ સંભાળ લેવા લાગ્યા. સમયના વિભાગે કરી ધર્મ અર્થ અને કામ એમ ત્રણેની પ્રવૃત્તિ કરવા લાગે.
ઉત્તમ કોટિના ક્ષત્રીય અને નિર્મળ ચરિત્રવાળા બ્રાહ્મણના જીવન જેવું જીવન જીવવાથી એણે ચારિત્ર ધર્મરાજ અને એના સૈન્યને પણ મધ્યમ સંતોષ આપે.
ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિની એગ્ય ફાળવણું કરવા દ્વારા બાહ્ય જગતમાં એની યશપ્રભા ખૂબ વધી ગઈ અને પ્રસન્ન બન્યા અને માનવાવાસ વિગેરે ઉત્તમ સ્થાનકમાં એને મોકલી આપ્યો. ત્યાં એને ભૌતિક સુખે ઘણું મળતા થયાં, એવું મારા સાંભળવામાં આવેલું.
૪ મધ્યમ રાજ્ય સ્વામિન્ ! અપ્રબુદ્ધજી! ચોથા વર્ષે મધ્યમનામના પુત્રને રાજ્ય સોંપવામાં આવ્યું. અગાઉના રાજાઓની જેમ એમણે પણ જાહેર ઢંઢેરો પીટાવ્યો. પૂર્વની જેમ ઘોષણાઓ કરવામાં આવી.