________________
છ રાજ્યની વ્યવસ્થાને હેવાલ
સાથે સરખાવતે. જાંઘમાં હસ્તિસૂંઢ જેતે. હાડના દાંત એને કુંદ કળી જેવા જણાતા.
સૌંદર્ય દર્શનમાં સર્વથા સુખની કલ્પના કરી દષ્ટિએ અને સ્પર્શનાદિએ પિતાનું પરાક્રમ બતાવ્યું. મહામહ વિગેરેએ પણ આવીને અધમરાજ ઉપર પિતાને પ્રભાવ પાથર્યો. સૌએ પિતાની શક્તિને ઉપયેાગ કરવામાં પાછી પાની ન રાખી.
અધમરાજને સામાન્ય જ્ઞાન હતું તે પણ સૌંદર્ય દર્શનની આસકિતમાં અવરાઈ ગયું. મહામહ વિગેરેએ મળીને બલાત્યારે અમને આંતર રાજ્યથી દૂર કર્યો અને પોતાની એકછત્રી પોતાની સત્તા ઠેકી બેસાડી. અધમ દૂર ફેકાઈ ગયે. ચારિત્રધર્મરાજ વિગેરે ભારે પરાભવ પામ્યા. નિરક્શ મહામેતાદિ અધિપતિ થઈ બેઠા, અધમની અવદશા:
અધમરાજ રાજ્યથી ભ્રષ્ટ થયો. સહાયકે મરી પરવાર્યા, દુશ્મને રાજ્યના સ્વામી થઈ બેઠા, છતાં એ પિતાને સુખી માને છે. દષ્ટિગિની અને રૂપસૌંદર્યના દશમાં સુખની કલ્પનામાં આનંદ ગણે છે. દુઃખના કારણે જ સુખના કારણ લેખે છે.
રાજાના બદલે સેવક બની ગયે. જુગારીની ગણનામાં એનું નામ આપ્યું. ભવાઈ કરનાર તરીકે પ્રસિદ્ધ થયો. ભાટ ચારણ જે તુચ્છ ગણાય. વ્યભિચારીઓમાં ખપી ગયો. ભવાઈવેડા કરી ધાર્મિક મહાપુરૂષોની નિંદા કરતે. સાધુ