________________
હેરિકુમાર
૩૧
દાવાનળ લાકડાથી ન ધરાય એમ હું સેંકડા સ્ત્રીઓ સાથે કેલિક્રીડા કરવા છતાં તૃપ્તિ પામતા ન હતા. વિલાસ એ મારા જીવનમત્ર બની ગયા.
મૈથુનની પ્રેરણાથી હું ગણીકા સાથે વિલાસમાં પડી ગયા, પણ સાગરમિત્ર કહેવા લાગ્યાઃ અરે ધન ! તારે આ ન શાલે. તું રત્નસ ́ચય કરવા આવ્યેા છે, નહિ કે વિલાસે લેાગવવા. સાગરમિત્ર ધનલોપટ હતા અને મૈથુનમિત્ર સ્ત્રીલ પટ હતા.
હું વિચારમાં પડ્યો. મારે કયા મિત્રના વચને માનવા ? એકને સ્રી ગમે ત્યારે બીજાને લક્ષ્મી. લક્ષ્મી વિના ગણીકાની પ્રીતિ પ્રાપ્ત થતી નથી. “ એક ખાજી વાઘ અને બીજી ખાનુ નદી ” જેવી મારી અવસ્થા થઈ. હું મહાસકટમાં આવી પહેોંચ્યા. અને મિત્રામાંથી હું એકને પણ નારાજ કરવા ઈચ્છતા ન હતા.
મે' વિચાર કર્યાં કે અન્ને મિત્રાના વચના માન્ય કરાય એવા કાઈ ઉપાય હશે ? તરત નિર્ણય કર્યોં કે વિના પૈસે જે સ્ત્રીએ પ્રાપ્ત થાય એમની સાથે કામક્રીડાએ કરવી. પૈસા ખર્ચવા નહિ. આ ઉપાય ઉત્તમ છે.
પાપાત્મા મે એવા અધમ નિણ્ય કરી કાઈ બાળવિધવા ખાઈ મળી જાય તે તેની સાથે વિલાસ કરતા, કાઇના પતિ પરદેશ ગયા હાય, ભાળી ભગતાણી હોય, વધુ વિષય અભિલાષા ધરાવતી હાય એવી નારીએ સાથે હું સ્વેચ્છાએ કામક્રીડા કરવા લાગ્યા.
વધારે શું જણાવું? મૈથુનમિત્રની અસર તળે આવીને હું