________________
ઉત્તમસૂરિજી
૫૭
પૂણ રાજ્યા આપે છે, એની સત્તા પણ સોંપવામાં આવે છે. પુત્રા અનતા છે એટલે રાજ્ય પણ અનતા બની જાય છે. એ રાજ્યેા કાઈ જીવને સુખના કારણ બને છે તે કાર્યને દુઃખના કારણુ ખને છે. જીવાની ચૈાન્યતા અને અયેાગ્યતા ઉપર એના આધાર છે.
સુખ અને દુઃખના રાજ્યના અનંત પ્રકાર વિષેશ કહેવાય છે. આ તારા ખ્યાલમાં આવી ગયું હશે.
પણુ અનતા પ્રકાર થાય છે એટલે થાય છે. અનંત એટલે એ રાજ્ય રાજ્ય અનંત કઇ રીતે કહેવાય એ
અપ્રબુદ્ધ—સ્વામિન્! ક પરિણામ રાજાના પુત્રા રાજ્ય કરતાં હતાં તે એમને રાજ્ય કરવાથી શે! લાલ થયા?
સિદ્ધાન્ત—આયુષ્મન્! મે' તને પહેલાંથી જ જણાવી દીધું હતું કે કપરિણામ રાજાને અનંતા પુત્રા છે. તારી પાસે હું કેવી રીતે વર્ચુન કરૂં ? અનંત પુત્રાનું વર્ણન કરતા કદી પાર આવે જ નહિ.
છતાં તને સાંભળવાની જિજ્ઞાસા ઘણી છે, તેા બધા પુત્રાને ખ્યાલ આવે એવું સર્વ વ્યાપક કથાનક જણાવું. એ ઉપાયથી તને સ* પુત્રાની વિગત ખ્યાલમાં આવી જશે.
""
અપ્રબુદ્ધ—“ ભન્તે ! આપની મહા કૃપા.
સિદ્ધાંત—સૌમ્ય ! શ્રી કપરિણામ મહારાજાને મુખ્ય છ પુત્રા વિશ્વવિખ્યાત છે. ૧ નિકૃષ્ટ, ૨ અધમ, ૩ વિમધ્યમ, ૪ મધ્યમ, ૫ ઉત્તમ, ૬ વરિષ્ઠ.
મારી એક ચેાજના છે કે મહારાજા શ્રી કમ પરિણામને