________________
૬૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
નથી, આપણને એ પેાતાના બન્ધુ માને છે અને પેાતાના શિરાધા સ્વામી તુલ્ય માને છે.
આવા અધમાધમ વ્યક્તિના હાથમાં રાજ્યનું સુકાન હાથ આવ્યું હાય, પેાતાની સર્વ સાત્ત્વિક નીતિની શક્તિઓથી સર્વથા શૂન્ય હાય, એ આપણું શું ખગાડી લેવાના હતા ? અરે ! એ તે આપણને પણ સહાયતા કરશે.
આવા શુભ પ્રસંગે આપના હૃદયમાં આનન્દ્વની ઉર્મિ જોઇએ. રાજ્યમાં મંગળ પ્રસંગના વધામણાં આપે અને ખુશાલીમાં ઉત્સવ ઉજવવાના આદેશ આપેા. સ લેાકેામાં આનંદ આનંદૅ થઈ જાય.
વિષયાભિલાષ મંત્રીશ્વરના મધુરાં વચન સાંભળી મહામાહ ખૂબ હર્ષિત બની ગયા. પેાતાના રાજ્યના દરેક ચેારટાઓને આનદ આપે એવી વધામણીએ કરાવી. વધામણી સાંભળી માહુના રાજ્યમાં હર્ષોંના નાચ ગાન થવા લાગ્યા અને રમત ગમતા દ્વારા હર્ષોંના ઉત્સવ મનાચે.
ચારિત્રધમ રાજાની મુશ્કેલી :
નિકૃષ્ટ રાજા થયા છે અને એની ઘેાષણા ચારિત્રધર્મ રાજના રાજ્યમાં થઇ ત્યારે ઘાષા સાંભળી સૌ વિચારમાં ગરકાવ થઇ ગયા. આ રાજા કેવી જાતના હશે ? કઇ રીતે રાજ્યતત્ર સ'ભાળશે ? એમ વિતર્કી થવા લાગ્યા.
ચારિત્રધમ રાજ અને એના સૌ સદસ્યાએ એક મહાસભા એલાવી વિચાર કરવા લાગ્યા.