________________
છ રાજ્યાની વ્યવસ્થાના હેવાલ
૬૧
સલામતી વધુ સખળ બની. આપને તે વધુ આનંદ થવા જોઇએ એના બદલે આપ શેકમાં કાં ડુબી ગયા. હષ સ્થાને વિષાદ શાના?
મહામેાહ—મ`ત્રીશ ! કમ પરિણામે નિકૃષ્ટને કેવા સ્વભાવને અનાવ્યા છે?
વિષયાભિલાષ—દેવ ! રૂપમાં તે। શ્યામ કાજળ જેવા છે. ભાગ્યથી હીન છે. દયા અને કરૂણાની કણી પણ એનામાં દિસતી નથી, પરલેાકની માન્યતાથી વિરૂદ્ધ છે. ધમ, અથ, કામ અને મેાક્ષ પુરૂષાર્થાને નવ ગજથી નમસ્કાર કરે છે. ધર્માદિમાં નહિ પણ અધર્માદિ કરવામાં પાવરધા છે. સુવ અને સુગુરૂને દ્વેષ એની રગેરગમાં ભર્યાં છે.
વિશ્વના દરેક ઢાષાએ નિકૃષ્ટને પાતાનું સુંદર રહેઠાણુ માન્યું છે. ગભીરતા, ઉદારતા, સદાચાર, ઈચ્છાનિરાય, સદ્દભાવના વિગેરે ગુણાના નામ સાથે પણ એને વૈર છે. પછી ગુણ્ણા જીવનમાં અપનાવવાની વાત કર્યાં?
એ રક રાજાને પેાતાના રાજ્યની ખબર નથી. સૈન્યની પડી નથી. પેાતાની પાસે સમૃદ્ધિ કેટલી છે, એનું પણ એને ભાન નથી. પેાતાનું સ્વરૂપ, સત્તા, સંપત્તિ, સૈન્ય, સીમા, સાત્ત્વિકતા વિગેરેના મળને જાણતા નથી. ખરી રીતે મહા મૂરખ છે.
આપણે એના રાજ્યને દુમાવી બેઠા છીએ, એ વાતને પણ એ જાણતા નથી, ચાર અને લૂટેરા છીએ એના ખ્યાલ