________________
પ્રકરણ ત્રીજું
શ્રી ઉત્તમસુરિજી
આચાર્યદેવની પધરામણી :
હરિકુમાર અને મયૂરમંજરી આનંદનગરમાં આનંદ કરે છે, રાજ્યનું પાલન અને રક્ષણ સારી રીતે કરે છે. એક વખતે આનંદનગરના ઉદ્યાનમાં આચાર્ય ભગવંત શ્રી ઉત્તમસૂરીશ્વરજી પધારે છે. આચાર્ય શ્રી ગુણરત્નની ખાણ સમા અને પવિત્રતમ પુરૂષશ્રેષ્ઠ હતા.
વનપાલકે આચાર્ય ભગવંતના શુભાગમનના સમાચાર આપ્યા. હરિકુમાર ઘણા ખૂશી થયા. પિતાના પરિવાર અને
રજનની સાથે વંદના કરવા વનમાં પધાર્યા. સર્વ લેકે વંદના કરી કરીને સ્વયેગ્ય સ્થળ ઉપર બેઠા.
આચાર્ય ભગવંતે અજ્ઞાન અંધકારના આવરણને ભેદ કરનારી અમેઘ દેશના આપી. દેશના સાંભળતા હરિકુમારને વિચાર આવ્યું કે આચાર્ય ભગવંત વિશ્વદ%ા છે. લોકાલેકને જેનારા છે, તે હું એમને પ્રશ્ન પૂછું. ભગવદ્ ! મિત્ર ધનશેખરે મને શા માટે સમુદ્રમાં ફેંકી દીધો હતે? અધિષ્ઠાયક દેવ એના ઉપર શા માટે કે પાયમાન થયે? તે હાલમાં જીવે છે કે મૃત્યુ પામ્યા ?
માગવત અ
સાંભળતા કલાકને