________________
ઉપમિતિ કથા સારે દ્ધાર
છે. ઘણીવાર એમના સારા સારા કાર્યો કરી આપી મદદ પણ કરે છે. ઘણીવાર સહયોગ આપી પ્રેમ મેળવે છે.
આવા ગુણને કારણે ચારિત્રધર્મરાજાએ પિતાના પરિવારને ભેગા કરીને નિર્ણય કર્યો કે આ રાજા મધ્યસ્થ ગુણવાળે છે એટલે આપણે એને સ્વામી તરીકે સ્થાપીએ. સૌએ એ વાત સ્વીકારી અને પિતાને સ્વામી બનાવ્યું. સૌ એની સાથે સન્માનપૂર્વક વતે છે.
ચેના સંરદાર મહામહ પિતાને પ્રચંડ પરાક્રમના અભિમાનથી ચારિત્રધર્મરાજને કે એના સૈન્યને તણખલા કરતાં વધુ હીનસત્ત્વ ગણે છે. સર્વથા નિર્માલ્ય અને બલ વગરનું માને છે.
પિલે સંસારીજી મહારાજા પોતાના રાજવીપણાને કે પિતાના રાજ્યને જાણતું ન હોય, પિતાના કોશની સમૃદ્ધિ અને સૈન્યના બળનું ભાન ન હોય, પોતાના નગર, ભૂમિ અને જાયદાદનું જ્ઞાન ન હોય, પિતાના વર્ચસ્વ અને સત્તાની શક્તિને સમજતું ન હોય એવા અવસરને લાભ લઈ પિતાના ચેરસૈન્યને લઈ ધ બેલાવી દે છે. સંસારીજીવના રાજ્યને ઘેરી લે છે અને સંસારીજીવને કેદ કરી પિતાને દાસ બનાવી દે છે.
જ્યારે સંસારીજીવને પિતાના રાજ્યને ખ્યાલ આવે અને પિતાની સત્તા, બળ, એશ્ચર્યને વિચાર કરી મહામહને સામનો કરે ત્યારે એ મહામહને હતપ્રત કરી નાખે છે અને પોતે વિજય પ્રાપ્ત કરે છે. વળી મહામહ સામને કરે