________________
ઉપામતિ કથા સારોદ્ધાર
હૃદયમાં જરા પણ ભય ન હતું પણ મહામંત્રીની ઈચ્છાને માન આપવા ખાતર પલાયન થવાને વિચાર કર્યો.
મને હરિકુમારે એકાંતમાં બેલા, મારા ઉપર સ્નેહ અને વિશ્વાસ હતો એથી મહામંત્રીના આHપુરૂષે કરેલી ગુમ વાતે મને અક્ષરશઃ જણાવી દીધી. મને કહ્યું, મિત્ર ધનશેખર! મેં સમુદ્ર માર્ગે થઈ અન્ય દેશમાં જવાને અફર નિર્ણય કર્યો છે, પરંતુ તારા વિના મને ગમશે નહિ માટે તું પણ મારી સાથે ચાલ. ધન! તારે વિરહ મને ઘણે અસહ્ય લાગે છે.
મને વિચાર આવ્યું, અરે આ હરિકુમારની મિત્રતાથી શું લાભ? હું રત્નના ઢગલા પ્રાપ્ત કરવા આવ્યો છું, પણ આની મિત્રતા જ્યારે ત્યારે વિધન જ ઉભા કરે છે. વધુ પડતું સંબંધ વધાર્યો તે સારું ન કર્યું. મારામાં દક્ષિણતાને સાધારણ ગુણ હતું એટલે મેં સાથે આવવા હા ભણી.
મારે ઉત્તર સાંભળી હરિકુમાર હર્ષિત બને અને મને કહ્યું, ધન ! તું કઈ મજબુત વહાણે નક્કી કરી લાવ, એમાં આપણા રને પણ સાથે લઈ જવાય. આપણે કેશ ખજાને અહીં રહે ન જોઈએ.
હરિકુમારના વચને સ્વીકારી હું સાગર તટે ગયા અને બે સારા વહાણે નક્કી કર્યો. એકમાં મારા અને ભરવામાં આવ્યા અને બીજા વહાણમાં હરિકુમારના રને ભરવામાં આવ્યા. વહાણની સુરક્ષાને પણ યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો.
સૂર્ય દ્વીપાન્તરે ગયે એટલે અંધકાર વ્યાપક બનવા લાગે, એને લાભ લઈ હરિકુમાર પિતાની પ્રિયતમા મયૂર