________________
હરિકુમાર
ના વાળ હરિમાં બે
મંજરી અને પાલકમાતા વસુમતીને લઈ સાગર તટે આવી પહે .
રસીક રમણીના ભાલ જે ચંદ્ર ઉદય પામ્યો અને સમુદ્રમાં ભરતી આવવા લાગી. પ્રિયતમા અને પાલક માતા સાથે હરિકુમાર વહાણ ઉપર ચડ્યો. હું મારા વહાણુમાં બેસવાની ઈચ્છા રાખતે હતો છતાં પ્રેમાળ હરિકુમાર આગ્રહ પૂર્વક મારો હાથ ઝાલી પોતાના વહાણ ઉપર લઈ ગયે.
ઉડુપતિ ચંદ્ર મધ્યાકાશમાં આવ્ય, ભરતીથી પાણી વધવા લાગ્યું ત્યારે સાયંત્રિકેએ સમુદ્ર પૂજા કરી, મંગલ ભેરી વગાડી વહાણે હંકારી મૂક્યા. પવન અનુકૂળ હતો તેથી વહાણની ગતિ સુંદર હતી. હું વિશ્વાસઘાતકી બન્ય:
અમારા વહાણે પવનવેગે પથ કાપી રહ્યાં હતા. સાગરને ઘણે ભાગ ઉલ્લંઘન કરી ગયા. સર્વત્ર પાણી પાણી જ નજરે ચડતું. એ સમયને લાભ લઈ સાગરમિત્રે પ્રેરણું કરી.
અરે ધન! હરિકુમારનું વહાણ તે જે! એમાં માત્ર રત્ન ભર્યાં છે. એ રત્નની શ્વેત ધવલિમા વાતાવરણમાં નિર્મળ અને તેજસ્વી પ્રકાશ પાથરે છે. તું એ વહાણ જતું ન કર. પિતાને સ્વાધીન બનાવવા ઉપાય કર.
મૈથુન મિત્ર આ એણે વળી બીજી સલાહ આપી, મિત્ર ધન! તને સુવર્ણ અવસર મલ્યા છે. તું એ પુણ્યપળને લાભ જતે ના કરીશ. જે ! આ હરિકુમારની પ્રિયતમા મયૂર