________________
હરિકુમાર
૪૧
નિષ્ફળતા ઉપર નિષ્ફળતા:
મને દેવતાએ દરિયામાં ફેંકી દીધે એટલે હું પાણીમાં ગોથા ખાવા લાગ્યું. ભાગ્યમાં હજુ ઘણું દુખ જોગવવાના લખ્યા હતા એટલે ભાગેલા કેઈ વહાણનું એક પાટીયું મારા હાથે લાગ્યું. હું બરાબર એને વળગી પડ્યો. સાત રાત અને સાત દિવસના દરિયાઈ મેજાઓની અને જલજતુઓની ટક્કર ઝીલતે સાગર તટે આવી પહોંચે. શુદ્ધ હવાથી કાંઈક ચેતન મારામાં આવ્યું.
સુનયને ! ભૂખ્યો અને તરસ્ય સાગર તટે ફરવા લાગ્યું. મહામુશ્કેલીથી મને ચેડાં ફળે મલ્યા અને પીવા પાણું મળ્યું. એનાથી ઉદર પૂર્તિ અને તૃષા શાંતિ કરી. તુચ્છ ફળોથી અને વન્ય પાણીથી જીવન ગુજારતે હતે. રખડતે રખડતે મુશીબતે ભગવતે વસંત દેશમાં પહોંચી ગયે.
ધન પ્રાપ્ત કરવા મેં ઘણું ઉપાય અજમાવ્યા પણ મને એકેમાં સફળતા ન મળી. પુણ્યદય મારી પાસે હતું નહિ એટલે સફળતાની આશા ઠગારી બનતી.
વેપાર ચાલુ કર્યો તે એમાં સેના સાઠ થયા અને નુકશાનીમાં ઉતરવું પડયું.
ખેતીમાં જોડાય અને જમીનમાં વાવણીઓ કરાવી પરંતુ વરસાદ ન થયે. બીજ પણ નકામા ગયા.
રાજની સેવામાં લાગી ગયે, વિનય અને નમ્રતા ખૂબ જાળવતે છતાં રાજા વિના કારણે મારા ઉપર ધેિ ભરાતા