________________
હરિકુમાર
રત્નસંચય :
મેં મારી માન્યતાને મૂર્ત સ્વરૂપમાં મૂકી. રત્નસંચયને મેં મુખ્યતા આપી. રાત-દિવસ એમાં ર પ રહેવા લાગ્યો. આ રીતે મેં રત્નના ઢગલા ભેગા કર્યા.
મને એ રત્નરાશિ ઉપર અત્યંત મૂચ્છ થવા લાગી. મારી વધુ પડતી મૂચ્છને જોઈ લેકે હસતા હતા. હું રત્નોને ઢગલે ભેગા કરી આનંદથી જેતે અને મનમાં રાજી થતું. હાથમાં લઈ પંપાળ, છાતી સાથે ચાંપતે, રક્ષણ માટે જમીનમાં ખાડો ખેદી દાટતે અને ફરી જેવા કાઢતે હતે. આ રીતે મૂચ્છથી હું રત્નની માયામાં મુંઝાઈ ગયે.
મને એ અરસામાં વિચાર આવ્યો કે આ રત્નદ્વીપમાં જેટલા રને છે તે બધાને ભેગા કરી હું મારા નગરે જતે રહું. વચલા ગાળામાં કદી કદી હું ઈચ્છા વિના શિષ્ટાચાર ખાતર હરિકુમાર પાસે પણ જાતે હતો અને કપટપટુ મધુરાં વચનેથી એને પ્રસન્ન રખતે હતે.
આ પ્રમાણે રત્નદ્વીપમાં રહેતા વચ્ચે એક નવીન બનાવ બની ગયે હતું, એ તમે જાણી લે. યૌવન અને મિથુન મિત્રને સંપર્ક :
શ્રી કર્મ પરિણામ મહારાજાના પટ્ટરાણુ શ્રી કાળપરિણતિ મહારાણના યૌવન અને મૈથુન બે પરિચારક હતા. એ બને વાર્તાલાપ કરે છે.
યૌવન–અરે મિત્ર મૈથુન ! સંસારીજીવને સકંજામાં લેવાને સમય હાથ લાગ્યું છે. એ હાલમાં ધનશેખરનું રૂપ