________________
હરિકુમાર
લોકપ્રિયતા મેળવી છે. એમાં ભંગાણ થાય એવી કઈ વાત જણાતી નથી. અક્ષય લોકપ્રીતિ સંપાદન કરી છે. ભાગ્યશિરામણું હરિકુમાર ઉપર આ મારું નગર, મારું સંપૂર્ણ રાજ્ય અનુરાગી બની ગયું છે. સૌ એના પક્ષમાં ભળતાં થયાં છે.
આ હરિકુમાર સૈન્ય અને સંપત્તિના સહકારથી પુત્ર વિહૂણ અને વૃદ્ધ એવા મને પદભ્રષ્ટ કરી રાજ્યસત્તા પડાવી લઈ પિતે રાજા બની જશે. એ વખતે મારી બુદ્ધિ કે મારું બલ કામયામ નહિ થાય.
ઉન્નતિના શિખર ભણું કૂચ કરતા હરિકુમારની મારે ઉપેક્ષા ન કરવી જોઈએ. કેઈ પણ યુક્તિપ્રયુક્તિ દ્વારા એને મારી નાખવું જોઈએ. “રાજ્યના અર્ધા ભાગીદાર વ્યક્તિને કે રાજ્ય પડાવી લે તેવા મનુષ્યને જે નથી મારતે તે પોતે મૃત્યુને પામે છે.” આ નીતિ વચન મારે સ્મૃતિમાં રાખવું જોઈએ. એ નીતિવચન મિથ્યા ન હોય.
મહાભયંકર કાળમુખે વિચાર કરીને શ્રી “સુબુદ્ધિ” નામના પિતાના મહાઅમાત્યને બોલાવ્યા, નીલકંઠ રાજાએ પિતાની આંતરીક ગુપ્ત મને વ્યથા એકાંતમાં જણાવી. મનગમતી સલાહ અને એકાંતમાં વિચાર: - રાજાના અગ્ય વચને સાંભળતાં મંત્રીને હૃદયમાં આઘાત થયે છતાં મુખ ઉપર હદયના ભાવે પ્રગટ થવા ન દીધાં. રાજાને સુદઢ નિશ્ચયાત્મક નિર્ણય જાણુને રાજાની હામાં હા મેળવી દીધી. રાજાને અનુકૂળ વતવામાં એને લાભ દેખાણે. આપને જે યોગ્ય લાગે તે કરે, મહાપુરૂષની બુદ્ધિ અગ્ય