________________
૩૨
ઉપમિતિ કથા સારાદ્વાર
સર્વથા નિજ્જ બની ગયા. હલકટ કુળની ઢેઢડી ચડડાલણી, અસ્પૃશ્યા સ્ત્રીએ . સાથે વિષય સેવન કરવા લાગ્યા. વિના ધનથી મારી સાથે જે ઇચ્છે એની સાથે હું વિષય ભાગવતા.
પરસ્ત્રીમાં મને કોઈવાર લેાકેા પકડી પાડતા ત્યારે એના સગાસ``ધીએ ઘણા માર મારતા. ઘણીવાર મજબુત બધ નાથી બાંધી દેતા. મારી કીર્તિ ઉપર પાણી ફ્રી વળ્યાં. તિરસ્કાર અને ફિટકાર મારા ઉપર વરસવા લાગ્યા. પગમાં ઘસડાતી ધૂળ જેટલી મારી કિંમત ના રહી.
પૂરાણા મિત્ર પુણ્યાયના પ્રતાપે અને હરિકુમારની દાક્ષિ શ્યતાના લીધે મને લેાકેા મારી નાખતા ન હતા. તેમજ આકરી માર પશુ મારતા ન હતા. મૂઢ માર પડતા હતા.
પુણ્યવતી અગૃહીતા ! રનદ્વીપમાં મિત્ર સાગર અને મિત્ર મૈથુનના પ્રતાપે મેં અત્યત કષ્ટો ભેગન્યા છે. દુનીયાની દરેક યાતનાએ મારા ઉપર આવી ગઇ હતી. આવા અવગુણુથી કયા દુ:ખેખા ન ભાગવવા પડે ? છતાં સાગર અને મૈથુનમાં આનન્દ્વ માની ત્યાં જ પડ્યો રહ્યો.
હરિકુમારની ઉન્નતિ અને નીલકંઠના વિચારો :
ગુણશીલ શ્રી હરિકુમારના કેશ ભ‘ડારની વૃદ્ધિ થવા લાગી. સૈન્યમળ પણ સારા પ્રમાણમાં વધ્યું. કહેવાય છે કે “ લેાક ચાહના મેળવવાથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે ” અને હરિકુમારે ઘણી જ લેકચાહના મેળવી હતી. લેાકપ્રિયતા એના વિશિષ્ટ ગુણુ હતા.
મહારાજા નીલકૐ જોયું કે આ હરિકુમારે ઘણી સુંદર