________________
ધનશેખર
થયા ત્યારે મધુમતીથી મારા જન્મ થયા અને મારા જન્મ સાથે જ બે મિત્રોના પણ જન્મ થયેા.
મારા જન્મથી માતાના મનેારથા ફ્થા, પિતાજીને ઘણી પ્રસન્નતા થઈ, એ માટેના ઉત્સવ પણ કરવામાં આવ્યા, વધામણાં અને ગળ્યા મેઢાં કરાવવામાં આવ્યા. માતાપિતા અને જ્ઞાતિએ મળી ૮ ધનશેખર ” મારૂ નામ રાખ્યું. મારા મિત્રના “ સાગર” અને “ પુણ્યાદય ’ નામ હતાં.
યૌવનના તરગા
અમારા પાલન-પાષણુની સુચારુ વ્યવસ્થા હતી. અમા ખીજની શશીકળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાજીએ શાળાએ અધ્યયન માટે બેસાડ્યા. ધમકળા વિનાની પુરૂષાની મહાંતર કળા મે” હસ્તગત કરી લીધી.
યૌવનના આગણાંમાં મારા પ્રવેશ થયેા. સમથ મિત્ર સાગર દ્વારા મારા અંતર ગગનમાં ક્ષણે ક્ષણે વિચાર તરગા હિડાલે ચડવા લાગ્યા. મન ઉદધિમાં વિચારાની તરગાવલી અફળાવા લાગી. મને થયું કે
વિશ્વમાં સર્વ રીતે સુંદર અને પ્રાપ્ત કરવા ચૈાગ્ય હાય તા તે માત્ર ધન છે. ધ્રુવા અને માનવા એ માટે તલપાપડ થતાં હાય છે. ધન સ` આપત્તિઓમાંથી અને રાગામાંથી મચાવનારી ઉત્તમ વસ્તુ છે. વિશ્વના સુખા ધન દ્વારા શીઘ્ર મેળવી શકાય છે. બધી વસ્તુ કરતાં ધન
ઉત્તમાતમ
પદ્મા છે.