________________
ધનોખર
૧૫
આ રીતે મહાપાપે કરીને ઘણા કાળે પુણ્યાયના પ્રતાપે લક્ષાધિપતિમાંથી કાટી સુવર્ણ મુદ્રાએના અધિપતિ બની ગયા. મારી કરોડપતિ થવાની ભાવના પૂર્ણ મની.
હું કાટી સુવણુ મુદ્રાઓના અધિપતિ બન્યા, એટલે મિત્ર સાગરે પ્રેરણા કરી કે તું એક કરાડમાં કાં સતેષ માને છે ? અનેક કરાડ સુવણુ મુદ્રાના સંચય કર. કાટી રત્નાના સંગ્રહ કર. મને એ વાત ગમી ગઈ અને રત્નદ્વીપ ભણી જવાના વિચારશ આવ્યા. મેં મારી ઇચ્છા સસરાજી શ્રી ખફુલને જણાવી. શ્રી બકુલના હિતાપદેશ :
શ્રી બકુલ ધનપતિએ મને જણાવ્યું, વત્સ ! તારે વેપાર માટે ક્યાંય જવું આવવું એ સારૂં નથી.
મનુષ્યને જેમ સપત્તિ મળતી જાય છે તેમ એના મનના મનેાથે વધતા જાય છે. जहा लाहो तहा लोहो, लाहा लोहो पवडूढइ. લાભ થતા જાય તેમ લેાભ વધતા જાય. લાભથી લાભ વધે છે.
,,
કદાચ જલથી સમુદ્ર સતાષાય, લાકડાથી અગ્નિ તૃપ્તિ પામે તે ધનથી મનુષ્યને સતાષ થાય. પણ એ શકય જ નથી.
ભાઇ ! તેં આ નગરમાં જ સ્વાશ્રયથી ઘણુ ધન મેળવ્યું છે. વાપરતાં છૂટે એમ નથી, તું સતષ કરી અહીં જ રહે. મનને આનંદકારી સુખા સ્વેચ્છાએ આ નગરમાં જ ભાગવ. લાભ કરવાની જરૂર નથી.