________________
૧૬
સણસણતા ઉત્તર :
મે' ઉત્તર આપ્યું, શિક્ષા ન આપવી ઘટે. પ્રાપ્ત થઈ શકે છે?
ઉપમિતિ કથા સારાદ્ધાર
તાતપાદ! આપે મને નિર્માલ્ય હિતઅનુદ્યોગી અસાહસી પુરૂષને સપત્તિ
કદાચ બાપદાદાની મિલ્કત મળી હોય તા પણ વેશ્યા નિધન માનવીને તિરસ્કાર પૂર્વક ત્યાગ કરે છે, એમ સાહસહીન નમાલા માનવીના લક્ષ્મી પણ અપમાન પૂર્વક ત્યાગ કરે છે.
વળી અલ્પ ધન મેળવી સ ́તેાષી મની જનારા ક્ષુદ્ર પ્રકૃ તિના માનવી ઉપર મહાશયા શ્રી લક્ષ્મીદેવીજી સુષ્ટિ કરતાં નથી. આળસુનાં ત્યાં વાસા રહેતા નથી.
આ માટે જ મારૂં કહેવું છે કે કાઇ પણ વિદ્વાન્ વ્યક્તિએ ધનાર્જન કરવામાં આળસ ન કરવી અને ધનલાભમાં સાષ ન માનવા.
પિતાશ્રી ! આપ કૃપા કરી મને અનુમતિ આપે. હું રત્નદ્વીપ જવા ભાવના રાખું છું. મારી વાત સાંભળી આપને સત્ય જ્ઞાન થયું હશે.
શ્રી ખકુલે કહ્યું, ભાઈ ! માનવી ઘરે રહે કે રત્નદ્વીપે જાય, અલ્પ ઉદ્યમ કરે કે મહાસાહસ કરે, પરન્તુ લક્ષ્મી તા વિધિના વિધાન મુજબ જ પ્રાપ્ત થાય છે.
એ છતાં તને રત્નદ્વીપ જવાના કાડ જાગ્યા છે, તારા એ વિષયમાં આગ્રહ પણ ઘણા છે, તેા હું તને સંમતિ આપું છું. જેમ ઇષ્ટ જણાય તેમ કરીશ.