________________
હેરિકુમાર
૨૧
મહારાણીમાએ પાતાના પ્રાણા છેાડ્યા. સુકામળ સુંદરીએ સ્વર્ગના માર્ગે પ્રયાણ કર્યું..
હૃદયવિદારક દૃશ્યને નિહાળતાં વજ્રને આઘાત લાગ્યાની જેમ હું પણ સૂચ્છિત થઈ ઢળી પડી. મારૂં સÖસ્વ વિનાશ થયા જેવું મને લાગ્યું. મહામુશ્કેલીએ મૂń ઉતરી ત્યારે હું કર્ણ સ્વરે વિલાપ કરવા લાગી.
“ એ મારા પ્રિય મહારાણી કાં તમે ખેલતા નથી ? દેવી ! તમારા સુલક્ષણા પુત્રને જીવા તા ખરા ? શું એનું નિર્મળ મુખડું છે? પુત્ર ખાતર રાજ્યના ત્યાગ કરી હવે કાં રીસાણા છે ? મેલેા મારા સ્વામિની મેલે. તમારા વિના મારી શી ગતિ થશે ? એ નિષ્ઠુર વિધાતા! તું આવા કુર કયાંથી બની ગયા ? પુત્ર ખાતર રાજ્યના ત્યાગ કરનાર મહારાણીને તે આવું દુઃખ કેમ આપ્યું ?”
આમ વિલાપ કરતી હતી એમાં આકાશમાં સૂર્ય આવી પહેાંચ્યા અને નસીબજોગે કાઇ સાથ પતિ પણ ત્યાં આવી પહોંચ્યા. એનું નામ “ ધરણુ ” હતું.
મને ધીરજ અને આશ્વાસન આપતાં જણુાવ્યું, તું શા માટે રડે છે ? મેં મારી આપવીતી કહી સભળાવી. અંતે સા વાહને પૂછ્યું: ભાઇ ! તમે ક્યાં જાએ છે।
સાથે પતિએ કહ્યું: હું અહીંથી સાગરતટે જઈશ અને ત્યાંથી વહાણા લઈ રત્નદ્વીપે જઈશ.
સાથ પતિના ઉત્તર સાંભળી મને વિચાર આળ્યે, કે આ રત્નદ્વીપમાં નીલકંઠે રાજા રાજ્ય કરે છે અને તે સાંભળવા