________________
ધનશેખર
પુરૂષા પુરૂષા કરે એમાં શું આશ્ચય ? પુરૂષા વધુ પ્રમાણમાં ધનાપાન કરી શકે.
મારે એ પરિપાટીમાં નવીનતા સ્થાપવી જોઈએ. વગર કરીઆણે, વગર સહાયે અને વગર મૂડીએ દેશાંતરામાં જઈ અન`લ સંપત્તિ પ્રાપ્ત કરવી જોઇએ. તેા જ હું વિશિષ્ટ સાહસવીર અને પરાક્રમી તરીકે ખ્યાતનામ મનું.
મારે માત્ર વિચારા કરીને સાષ નથી માનવા. જ્યાં સુધી રત્નાના ઢગલાએથી મારૂં ઘર છલકતું ન થાય ત્યાં સુધી મારે આરામ હરામ છે. સુખે બેસી ખાવું પીવું હરામ છે. રત્નાથી ઘર ભર્ પછી જ આરામ મને મળે।.
ધનાપાન માટે ગમન :
ધન ઉપાર્જન કરવાના નિર્ણય કરી... હું પૂજ્ય પિતાજી પાસે અનુમતિ મેળવવા ગયા. પિતાજીને મેં મારી ઇચ્છા જણાવી. પિતાજીએ મને કહ્યું વત્સ ! આપણાં ત્યાં ધનની કમીના નથી, તારા વિરહ મને પાલવે તેમ નથી. એમ જણાવી એમનાં આંખમાંથી આંસુએ ટપકવા લાગ્યા.
મે' પિતાજીને નમ્રતાથી વાત કરી અને મારા જેવા સાહસવીરે આવી ખાપકમાઈની મૂડી ઉપર તાગડધીન્ના કરવા શેલે નહિ. મને તા હવે આપની મૂડી વાપરતાં શરમ આવે છે, આપ આશીર્વાદ આપે.
મહામુશ્કેલીથી પિતાજીએ અનુમતિ આપી. એ પછી હું માતાજી પાસે ગયા. માતાજી તે। . મારી વાત સાંભળતાં જ