________________
ધનશેખર
જમીનને સ્પર્શ કરતું હતું. આ દશ્ય જોતાં મને નવા શીખેલા “ખન્યવાદ” શાસ્ત્રની સ્મૃતિઓ તાજી થઈ.
બન્યવાદ શાસ્ત્રાની સ્મૃતિ થતાં હું આનંદમાં આવી ગયો. જરૂર આ સ્થળે નિધાન દટાએલું હોવું જ જોઈએ. એ વિના કેશુડાના ઝાડને અંકુરો જમીનને સ્પર્શી ન શકે અને આ ખન્યવાદ શાસ્ત્રને નિયમ છે. માટે આ સ્થળે ખેદકામ કરીને ધન મેળવું.
મિત્ર સાગરની આજ્ઞાથી તરત જ ખેદકામ ચાલુ કર્યું. કાર્યની શરૂઆતમાં મેં “રનો પળાવ, નમો વાલાય, નમક ક્ષોત્રપાહાર” વિગેરે પાઠેને જાપ અને આહ્વાન કરેલ. વિધિપૂર્વક ખેદતાં ત્યાં હજાર સુવર્ણ મુદ્રિકાથી ભરેલું તાપ્રપાત્ર મલી આવ્યું. મારી ખુશીને સુમાર રહ્યો નહિ. જયપુરમાં પ્રવેશ અને લગ્ન:
પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થએલ હજાર સુવર્ણ મહાર લઈને હું જયપુર નગરમાં દાખલ થયે. મેટા બજારમાં પ્રવેશ કર્યો ત્યારે યુદયની પ્રેરણાથી બકુલ ધનપતિએ મને માનભેર બોલાવ્યો અને પિતાના આવાસે લઈ ગયા. એઓ મારા ઉપર ઘણે જ નેહ બતાવવા લાગ્યા.
એમના પત્ની શ્રી ગિનીએ મને જાતે સ્નાન કરાવ્યું. સુંદર ચિનાંશુ વ પહેરાવ્યા અને વહાલ પૂર્વક વિવિધ પફવાન્નો સહિત ભેજન કરાવ્યું.
ભેજનથી નિવૃત્ત થયા પછી અમે આરામ કરવા વિરામાસન ઉપર બેઠા. વાર્તાલાપ ચાલે એમાં ધનપતિ બકુલે