________________
૩૯
ભદ્ર. દેવળી પાસે આવી. સાંભળ્યું કે પુંડરીક ક પરિણામ અને કાળ પરિદ્યુતિના પુત્ર થાય છે. આથી શસય થયેા. પછી મહાભદ્રાએ સમન્તભદ્રને પરિચય કરાવ્યા, પુડરીકની ચેાગ્ય દેખરેખ રાખવ'નું જણાવી સમંતભદ્રે વિહાર કર્યો. પુંડરીકને મહાભદ્રા ઉપર પ્રેમ થયે!. ફરી સમતભદ્ર ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યા. પુરીકે એમના દર્શન કર્યાં. એમની પાસે રહેવાનુ મન થતાં ભણવા સેાપ્યા. સદાગમ એનું નામ હતું. પુંડરીકે આગમના અભ્યાસ કર્યાં.
એક વખતે સમતભદ્ર ઉપદેશ આપતા હતા અને મહાભદ્રા, સુલલિતા અને પુંડરીક સાંભળતા હતા. એટલામાં બહાર કાલાહલ સભળાયેા, સમંતભદ્રજી એ વખતે માલ્યા કે સંસારીજીવ મુદ્દામાલ સાથે પકડાણા છે. દુષ્ટાશય વિગેરે એને ફાંસી આપવા લ જપ્ત રહ્યા છે. પાપિપજરમાં લઈ જવાશે. મહાભદ્રા ચક્રર્તી પાસે ગઇ એ ચેારના રૂપમાં હતા. એ સમન્તભદ્રજી પાસે મહાભદ્રાના કહેવાથી આવ્યા. રાજપુરૂષા ગભરાઇને બહાર રહી ગયા. સમતભદ્રજીના કહેવાથી ચક્રવર્તીએ સહસારીવ તરીકેનું પેાતાનું વીતક ભર્યું કથાનક કહી સંભળાવ્યું.
સુલલિતા વાર્તાના રહસ્યને સમજી શકી નહિ પણ એને વાર્તા સાંભળવામાં રસ ખૂબ પડયા. પુંડરીકે ચારિત્રધમ ને વિજય અને માહરાજાની હાર કેવી રીતે થાય છે એ સમજાયું, ચક્રી ચાર્ રૂપ તજી મૂળ સ્વરૂપે આવી ગયા. એણે પેાતાના પુત્રને રાજગાદીએ ખેલાયા. ત્યાં શ્રીગભરાજા પરિવાર સાથે આવી હેાંચ્યા. ચક્રીને દીક્ષા લેતા જોઇ સુલલિતાને આશ્ચય થતું હતું. અનુસુંદરે ભવપ્રપ`ચ ટુકમાં ક્રૂરી કહ્યો. અને જણાવ્યું કે આટલું સમજાવવા છતાં તું પ્રેમ સમજતી નથી ? મેહમાં ન પડવા આગ્રહ કર્યો.
પુંડરીકને વાત સાંભળતાં મૂર્છા આવી. જાતિસ્મરણ જ્ઞાન થયું. પેાતે જ કુલધર હતા. એમ જાણ્યું. અને દીક્ષા માટે મા-બાપ પાસે રજા માગી. માત પિતા પણ દીક્ષા લેવા તૈયાર થઇ ગયા.