________________ 36 પુણ્યપાલ ચરિત જ્યાં સુધી તારે પતિ મળે નહીં, ત્યાં સુધી અહીં . રહી ધર્મધ્યાન કરજે. મને તો વિશ્વાસ છે કે એ જ્યાં પણ હશે, ત્યાંથી ધર્મદોરીના સહારે પતંગની જેમ ખેંચાઈ આવશે.” * કનકમંજરી રત્નપુરીના રાજ્યાશ્રયમાં રહેવા લાગી. કલાંબા-લાંબા ઉપવાસ કરતી. અનિશ્ચિત સમય માટે તેના જીવનને એક જ રસ્તો થઈ ગયે. આ બાજુ કનકમંજરીથી છુટા પડયા પછી પુણ્યપાલના જીવનપથમાં વળાંક આવ્યો. પુષ્યદત્તની સાથે એ શ્રીપુર નામના નગરમાં પહોંચ્યા. ત્યાં રાજા શૂરસેન હતું. રાજા શુરસેન ન્યાયપરાયણ અને શૂરવીર હતા. શ્રીપુર સાગરતટ પર વસેલું શ્રીસંપન્ન નગર હતું. અહીં કરોડપતિ વણિક–વેપારી રહેતા હતા. બીજા દેશમાંથી આવનાર વેપારી માટે શ્રીપુર નગર એક આકર્ષણ હતું. પુષ્પદ પિતાનાં સાતે વહાણ અહીં ઊભાં રાખ્યાં. * બધે માલ ઉતારી ભાડાના ગોદામમાં ભરાવી દીધા. ભાવની ચઢ ઉતર જેવા લાગે. પુણ્યપાલ પણ તેની સાથે હતે. તે વેપારી ન હતું, પણ એક વણિકપુત્રને સહાયક તે હતો જ. - પુષ્પદત્તની રજા લઈ પુણ્યપાલ નગરની શેભા જોવા નીકળી પડે. ત્યાં પણ એક ચોરા પર ઢેલ વાગતું જોયું, તે ઢઢરે જાહેર કરનારને તેનું રહસ્ય પૂછયું. લેકોએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust