________________
૪૮
પ્રથમતિ વિવેચન સહિત ઉદયરત્ન કહે છે કે, માનથી વિનય ન આવે, વિનય વગર વિદ્યા ન ચઢે, વિદ્યા વગર સમકિત-શ્રદ્ધા ન આવે, સમ્યક્ત્વ વગર ચારિત્ર ન આવે અને ચારિત્ર વગર મક્ષ થાય નહિ. એટલે માન દરેકે નિવારવા યાગ્ય છે. આપણે એ સર્વ માનને યથાસ્થાને વિચારીશું. માનસ અંધમાં દુર્યોધનનું દૃષ્ટાંત વિચારવા ચેાગ્ય છે. રાવણુ માનમાં સ`સ્વ હારી ગયા એ જાણીતી વાત છે. હું રાવણુ—આવું અભિમાની વચન ખેલનારનાં માન પણુ અંતે રહ્યાં નહિ; અને રામલક્ષ્મણને હાથે એ ભારે હાર પામ્યા, એને ઇતિહાસ જાણીતા છે. એ રાગથી અને પેાતાના વખાણુની ટેવથી ઉત્પન્ન થાય છે. .
માયા—એ ત્રીજો કષાય છે. એમાં અને કપટ અથવા દઉંભમાં ફેર નથી. એ પણુ રાગજન્ય કષાય છે. ગરજ હોય ત્યારે તેના પેાતાના થઈ જાય, પણ મનમાં આંતર રાખે અને પ્રેમ કરીને તેને દગા દે, એ માયાનું મુખ્ય લક્ષણ છે, તે આપણે આગળ જોશું. મેઢે ‘જી જી' કરે અને હૃદયમાં કિન્ના રાખે, એ એનું મુખ્ય લક્ષણ છે. આવા માયાવી માણસથી ચેતવાની બહુ જરૂર છે.
લાભ એ છેલ્લા અથવા ચાથા કષાય છે. એ એક ગુણુને નાશ નથી કરતા, પણ સર્વ ગુણુના નાશ કરે છે. લેાલથી પ્રાણી કાળા બજાર કરે છે, અને જાણે ધનમાં જ બધું આવી રહ્યું છે, તેમ માને છે. લેાભી માણસ સગપણુ કે સ્નેહ જોતા નથી અને સગા ભાઈ કે બહેનને મીઠુ' મીઠુ ખેલી ભેળવે છે. ઉપર સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત આપ્યું છે તે લાભ નામના મનેાવિકારને લાગુ પડશે.
એમ ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે મનોવિકારો અત્યંત હાનિ કરનારા છે, તે હવે જે પ્રકરણ શરૂ થાય છે, તેમાંથી જણાશે. વાત એવી છે કે કમ`ની ગાઢતા એ કષાયબંધનના પર આધાર રાખે છે એટલે કષાય એ ખરેખર, સંસારમાં બહુ રખડાવનાર અને સંસારને વધારી મૂકનાર છે. એમને ખરાખર આળખવા. લાભને આકાશ સાથે સરખાવેલ છે. આકાશના છેડા આવે, તા લાભના છેડે આવે. અને લાભના ત્યાગીને વંદન કરવાની જે વાત ઉદયરત્ને કરી છે તે ઉચિત છે. ઘણી વખતે ખીજા કષાયાના ત્યાગ જરાક હળવા મને વિકાર હાવાથી સહેલાઈથી થઈ શકે છે, પણ લેાભના ત્યાગ કરવા વધારે મુશ્કેલ છે. એ ચારે કષાયનું સ્વરૂપ જુદી જુદી રીતે સમજવા જેવું છે અને સમજીને ત્યાગવા યેાગ્ય છે. જે કષાય ત્યાગે અથવા તેના પર વિજય મેળવે, તેના સંસાર ઘણા એ રહે છે. માટે આપણે કષાયને સમજીએ. તે કષાયા પર વિજય મેળવવા માટે આ આખું પ્રકરણ લખવામાં આવ્યું છે.
એટલે જ મહત્ત્વના વિષય પાંચ ઈંદ્રિયના વિષયેા છે. તે પણુ કષાયની પેઠે પ્રાણીને સંસારમાં ખૂબ રખડાવે છે. તે વિષયે કાણુ કાણુ છે, કેવા છે, તેનું પણ આ પ્રકરણમાં ઓળખાણ કરવામાં આવશે. રાગ અને દ્વેષે કરેલા આ વિષયે અને કષાયાને ઓળખ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org