________________
સુરાપનાં સંસ્મરણી
દરિયા
"
સ્ટીમર ઉપર સર્વથી ઉપરને માળે ખુલ્લી કરવાની જગ્યા હાય છે તેને ડેક' કહેવામાં આવે છે. એ ડેકપર દરેક મુસાફ્ર પેાતાની ખુરશી નાખી મૂકે છે. ઘણા વખત ફરે છે અને વળી કરતા ફરતા ખુરશી ઉપર બેસે છે. એ ખુરશીઓ જૂદા જૂદા પ્રકારની હાય છે પણ લગભગ સર્વે લાંખા પડીને બેસવાને લાયક હાય છે.
૩૪
સ્ટીમરમાં ‘એ’ ડેકની બાજુમાં એક ધણા સુંદર ડ્રોઈંગ રૂમ અને લાઇબ્રેરી હાલ હાય છે, જેમાં એસી ઉઘોગી માણસા વાંચે છે. કેાઈ ઉંધતા પણ જોવામાં આવે છે. એ રૂમમાં વાતે મોટે અવાજે કાઇ કરતા નથી. ત્યાર પછી નજીકમાં એક સ્માકીંગ રૂમ હાય છે, જ્યાં સીગારેટ-ચીટ પીએ છે અને કેટલાક ગજીપાની રમત રમે છે.
રાત્રે લગભગ દોઢ કલાક ડાન્સ ચાલે છે. પહેલા અને બીજા કલાસના ડ્રેકની વચ્ચેના ભાગમાં રબર પાથરી જમીનને લસરતી કરવામાં આવે છે. મ્યુઝીક ( પડધમ ) શરૂ થાય છે અને જેને ફાવે તે નાચે છે, બીજા જોવા ઉભા રહે છે. આ નાચવાનું કામ રાત્રે ‘ડીનર લીધા પછી થાય છે.
જમણ-જમણસ્થાન.
6
સ્ટીમરના ડીનર હાલ-ડાઇનીંગ સલૂન માટા રાજવંશીના મહેલને ભૂલાવે તેવા હાય છે.એમાં કાણે કઇ જગાએ બેસવું તે પહેલે દિવસે મુકરર કરે છે. એને · સલૂન સ્ટુઅર્ડ' હાય છે તે એ કાર્ય પ્રથમ દિવસે ૩-૩૦ થી ૪-૩૦ સુધીમાં કરે છે. ત્યાર પછી બપારનું જમણ (લચ) અને રાતનું જમણુ (ડીનર) એ મુકરર કરેલી જગ્યા પર સર્વે લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com