________________
ડેવર
બ્રટિશ ચેનલ
સ્ટીમર “રેલ” તે થયાજ કરે, એટલે વગર વિચાર્યું ચાલતાં અથડાઈ જવાય, કોઈને અથડાઈએ તે અંગ્રેજી રિવાજ પ્રમાણે માફી માગી લેવાની. સ્ટીમરમાં લોકો ખાય, ફરે, બીડી પીએ અને મેજ કરે, પણ ઉતરવાનો વખત થાય એટલે બધા જલ્દી ઉતરવાની ઉતાવળમાં.
આ વખતે તે દરિયે શાંત હતે. ઘણીવાર બહુ તેફાની હોય છે ત્યારે લોકોને આ ૧૭ માઈલની મુસાફરી આકરી પડી જાય છે.
ડેવર'. દરિયા કાંઠે છે. ઈગ્લીશ ચાલ ત્યાં પૂરી થાય છે. ત્યાં ઉતરી સામાન બતાવવો પડે છે. સામાન બતાવી નંબર કરે તે લઈ પાસપોર્ટ બતાવ પડે. પછી રેલવેમાં બેસવાનું. એ બધી જગ્યાએ સામાન ઉપાડી ફરવું પડે તેથી સામાન “રજીસ્ટર કર્યો હોય તે સગવડ ઠીક પડે છે. આપણે જેને “લગેજ કરવાનું કહીએ છીએ તેને અહીંના લકે “રજીસ્ટરકહે છે. ટ્રેન લાંબી પણ સગવડવાળી. પુલમેનકાર લીધી હોય તે કાંઈ ખાસ વધારે સગવડ નહિ. ફર્સ્ટક્લાસ બહુ સારા.
રસ્તે આખો સારે છે, પણ ફાન્સ જે લીલો નહિ. ફેન્ચ લોકો ખેડુત કહેવાય છે. અંગરેજો વેપારી છે. ઈંગ્લાંડમાં લોટું અને કોલસા થાય છે તેથી અહીંના લોકો પણ લેઢા જેવા મજબૂત હોય છે. આપણું તે એ રાજા રહ્યા એટલે આપણે એને બરાબર સમજવા જોઈએ. અંગરેજ ટ્રેનમાં સાથે બેઠો હોય તે તે વાત નહિ કરે, વાયા કરશે કે ઉધશે, પણ નકામા ટાયેલામાં વખત કદિ કાઢશે નહિ. એ લોકોની ખાસીઅત અનુભવત અને રસ્તે જેતે આગળ ચાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com