________________
૧૪૪
યુરોપનાં સંગમરણે
ઇંગ્લડ
રચમંડ અને કીંગ્ટન શહેરમાં થઈને આવ્યા. એ સર્વ લંડનનાં પરાં છે. અહીંથી પાછા જતાં ટેઇમ્સ નદીમાં થઈને જવાને વિચાર કર્યો. અમે ત્રણ જણ સાથે હતા. નાની બેટ મેટરવાળી હતી તેની રચમંડની ટીકિટ લીધી. બેટમાં બેઠા પછી જે દેખાવ જે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ત્યાં નાની બલાડી જેવી ઘણી બોટ ભાડે મળે છે. શનિવારનો દિવસ હતો એટલે બપોરના રજા હતી. આવી સેંકડે બેટો અંદર ફરતી હતી. અંદર બે કે ત્રણ માણસે હેય. ઘણે ભાગે સ્ત્રી પુરૂષ હશે. તેઓ ખાવાનું સાથે રાખે. બોટમાં બેસી ખાય, કેઈ ગ્રામેન વગાડે, કઈ વાયોલીન વગાડે, કોઈ અંદર કાંઠા ઉપર પડયા રહે અને કોઈ સુતા હોય. જેને જેમ ફાવે તેમ આનંદ કરે. આવી સેંકડો બાટો હતી. બને બાજુએ મેટી રેસ્ટોરાં બેટ પણ ખરી, અને કેટલીક હરવા ફરવાની પણ બેટા હતી. નદીમાં પણ ખાવા પીવાની સગવડ તો ખરી જ.
આ દેખાવ જોતા હતા ત્યાં અમારી બેટ ઉપડી. બન્ને બાજુએ એ સુંદર દેખાવ કર્યો છે કે ત્યાં સ્વર્ગને ખ્યાલ આવે. લીલે પ્રદેશ અને કાંઠા ઉપર મકાન-નાનાં લાકડાંનાં કે મોટાં હોય છે. બંને બાજુએ લોકો રમે નાચે કુદે અને કુતરાઓ સાથે ગેલ કરે. એવા અનેક દેખાવે જોતાં જઈએ અને સ્ટીમર આગળ ચાલી જાય. આખી નદીની બન્ને બાજુએ અનેક કલબો અને પાર્કે તથા ફરવાની જગ્યા છે અને અહીંના લોકો એને પૂરતો લાભ લે છે. તેઓ કુદરતની પ્રતિકૂળતાને પણ ઘણે સારે ઉપયોગ કરી રહ્યા છે અને ફુરસદના વખતમાં આનંદ કરે છે. ધંધા વખતે ધંધાની જ વાત અને અવકાશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com