________________
રમ
કાલેઝિયમ
૩૦૯
એમ કરવાની યુક્તિ હતી તેથી છ માળ સુધીની બધી એઠકા દશ મીનિટમાં એક સાથે ભરાઇ જતી અને ટીકિટ વગર કાષ્ઠ એસી શતા નહિ. રીતે તે વખતે સવાલ નહેાતે પણ વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. એના ઉપરના એક માળ તેાડી નાખી તેના કાટથી ચાર દેવળા ખાંધ્યા છે છતાં ઉપર એક માળ હતા એમ દેખાઇ આવે છે. એમાં ૪૦ થી ૫૦૦૦૦ પ્રેક્ષકા એક સાથે બેસી શકતા હતા. આ કાલોઝિયમની બહારના ભાગમાં ૨૪ કેદખાનાં હતાં. જવા આવવાના રસ્તા (passage) પ્રત્યેક વિભાગ માટે જૂદો હતા. એની બાંધણીમાં ખૂબિ એ છે કે એમાં ચુને વાપર્યો નથી પણ એક પથ્થર ઉપર બીજો પથ્થરજ ગાઢવી દીધો છે. દાખલ થવાના ૮૦ દરવાજા છે. દરેક ચેાથી કમાતે એક દાદર આવે છે, કમાનની બાજુએ કારીન્ટીઅન ન્તતના થાંભલા છે. અગાડીના ભાગમાં Vestal Virgins ને બેસવાની જગ્યા હતી. અત્યારે તે રામન સામ્રાજ્યના સમયમાં શું હતું તે જોવા પૂરતું જ આ ઉપયાગી છે, બાકી અત્યારે એ જળવાઈ રહેલ પુરાતન ખંડેર છે.
નીચે રમવાની જગ્યા (arena)નું માપ ૯૪×૫ વાર છે. એના ઉપર અંદરના ભાગમાં જંગલી જનાવરાને રાખવાનાં પાંજરાં હતાં. લોકો એના ઉપર ગાંડા થઈ જત!. કહે છે કે દૂર વખતે ૫૦૦૦ જંગલી જનાવરાની સાઠમારી તેમાં થતી હતી, અત્યારે આ જબરજસ્ત મકાનના હૈ ભાગજ રહ્યા છે, છતાં જે રહ્યા છે તે ઘણા મજબૂત દેખાય છે. એને માટે એમ કહેવાય છે કેઃ
---
While stands the colosseum, Rome shall stand,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com