________________
બેન ગેડેઅર્ગ
૩૬૯ એ છે. કીરફેલ ચાર માઈલ દૂર આવેલ Godesberg ગેઝેમ્બર્ગ નામના શહેરમાં રહે છે. એમનાં ઈજનથી અમે બપોરે ગોડેસ્વર્ગ ગયા. ડે. યાકોબી સાથે આવ્યા. પ્રામમાં ગયા ટ્રામ દર પા પા કલાકે જાય છે. ટ્રેન પણ જાય છે. એ હાઈનથી જરા દૂર આવેલ છે. એની વસ્તી નવથી દશ હજારની છે છતાં ત્યાં ઘણી સુંદર બજાર, બહુ સારા રસ્તાઓ અને વીજળી, ગેસ, ગટર, ટેલીફેન, રેલવે અને પ્રેમની સગવડ હતી. અસલ ત્યાં બહુ શ્રીમંત લેકો રહેતા. લડાઈ પછીની ઉથલપાથલમાં ઘણું ગરીબ થઈ ગયા છે, છતાં ભાંગ્યું તેમાં ભરૂચ છે.
ત્યાં એક તત્તેશ્વરની ટેકરી જે ડુંગર છે. ૪૦૦ ફીટ ઊંચી ટેકરી છે. એ ટેકરી ઉપર લીલોતરી ઉગાડી ડુંગર જેવા રસ્તા કર્યા છે. અમે ઉપર ગયા. ડોકટર યાકેબી પણ સાથે ઉપર ચઢી ગયા. પાછા ફરતાં મને બગલમાં લઈ દેડિયા. ઢળાવ આકરે અને જમીન ખડબચડી હતી. યુવાન માણસને પણ બીક લાગે એવે રસ્તે દોડતા બસે ત્રણસે ફીટ ઉતરી ગયા. મને બીક લાગતી હતી કે ડસા પડી જશે તે કાળકહેણ રહી જશે; પણ એમની આ ઉમરે અજબ તંદુરસ્તી જોતાં મારો ભય અસ્થાને હતે. એમના શરીરનું જેમ અને એમની શક્તિ હું કદી ભૂલી શકીશ નહિ.
ત્યાથી અમે ડે. કીરહેલને ઘેર ગયા. એ બહુ સાદાઈથી પણ બહુ ઉત્તમ જીવન ગાળે છે. એમની પત્ની ઘણી વિદ્વાન અને બહુ સંદર્યવતી હતી. એના પતિને એના દરેક કાર્યમાં એ બહુ સહાય કરે છે. થોડું થોડું અંગરેજી બોલે. અમને સર્વને એણે શુટ ખૂબ ખવરાવ્યા. ડે. યાકોબીએ પણ સારી રીતે ફૂટ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com