________________
બેલ્જિયમ.
રસ્તે લીજના કિલ્લા આવ્યા. (Liege) એને ખરા ઉચ્ચાર ‘લાયેજ’ છે. એની ક્રૂરતા સાત પર્વત છે અને સાત નદી છે. કુદરતી બચાવ ઉદેપુરની પેઠે એને પણ ઘણા મજબૂત છે. જમનાની બધી ગણતરી ઉંધી વાળનાર આ શહેર ટ્રેનમાં બેઠા એઠા જોયું, ધણું સ્વચ્છ લાગ્યું. નદી અને ડુંગરમાં અનેક વળાકાર લેતી ગાડી આગળ વધતી ચાલી. બહુ મોટા શહેરે જ ગાડી ઊભી રહે. બહુ ફાસ્ટ ચાલતી હતી.
બ્રસેલ્સનું સ્ટેશન ઘણું જખરૂં. સ્ટેશને ત્યાં ત્રણ છે.. દરેક પર પ્લાટફાર્મ ણુા. મારે ઉતરવાનું હતું તે સ્ટેશને પેરટર કરી હું એન્ટવર્પની ગાડીમાં બેસી ગયા.
એન્ટવર્પ અહીંથી દૂર છે, કેટલીક bloc ગાડીઓ હાય છેઃ તે બ્રસેલ્સથી ઉપડી એન્ટવર્પજ ઊભી રહે. તેને પહોંચતાં ૫૦ મીનિટ થાય છે. બ્લોક ગાડીમાં બેઠા. એના ક્ર્સ્ટ ક્લાસ કમ્પાટૅમેન્ટ બહુ સુંદર, કેટલીક સીટા તદ્દન સીંગલ અને પુલમેનકાર જેવી. સાત વાગ્યે સાંજે એન્ટવર્પ પહોંચ્યા. ત્યાં તે મિત્રા ઘણા હતા એટલે ઘર જેવુંજ હતું.
એન્ટવર્પ Antwerp.
પાસપાર્ટ રસ્તે બતાવવા પડે. સરહદપર બહુ ચવણુ નહિ. શ્રીટિશ પાસપોર્ટનું માન પણુ સારૂં હશે એમ લાગ્યું. મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com